Hitopradeshni Vartao - 45 - Last Part in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 45 - છેલ્લો ભાગ

Featured Books
Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 45 - છેલ્લો ભાગ

45.

એક મોટો કૂવો હતો. એમાં ઘણા દેડકા રહેતા હતા. દેડકાના રાજા નું નામ ગંગદત્ત હતું. એ પોતાને ખૂબ જ શક્તિશાળી માનતો હતો. એને પોતાની તાકાતનું અભિમાન હતું એટલે એ બીજા દેડકાઓને હેરાન કરતો. પોતાની જો હુકમી ચલાવતો. બીજા દેડકાઓ એનાથી ખૂબ ત્રાસી ગયા હતા. એક દિવસ બધાએ ભેગા મળી એને ખૂબ માર્યો અને એને બદલે બીજા હોશિયાર દેડકાને રાજા બનાવી દીધો.

નવો રાજા ગંગદત્ત જેટલો બળવાન નહોતો પણ એના કરતાં હોશિયાર હતો. ગંગદત્તે એક બે વાર એને મારી નાખવાની કોશિશ કરી પણ નવો રાજા ચાલાક હોઈ બચી ગયો. એણે ગંગદત્તને પાઠ ભણાવ્યો. એની તાકાત નું અભિમાન ઉડી ગયું અને એ નરમ બની ગયો.

હવે બીજા દેડકાઓ પણ એને હેરાન કરવા લાગ્યા આથી કંટાળી ગંગદત્તે વિચાર્યું કે એક તો મારી ગાદી છીનવી લીધી અને ઉપરથી મને હેરાન કરે છે એટલે મારે આ બધાનો કોઈ રસ્તો કરવો પડશે. એ કૂવામાં રહીને એકલો શું કરી શકે ? એણે કુવાની બહાર જવાનો વિચાર કર્યો. કુવામાં પાણી કાઢવા માટે મોટો રેંટ ફરતો હતો. રેન્ટના ચક્કર સાથે હારબંધ અનેક ડોલ બાંધેલી હોય અને બહાર બળદ ઘાણીની જેમ ગોળ ફરી રેંટ ચલાવે. ડોલ એવી રીતે બાંધેલી હોય કે રેંટ ફરે તેમ વારાફરતી ડોલ ભરાતી આવે ગંગદત્તે વિચાર્યું કે આ રેન્ટની મદદથી બહાર પહોંચી જાઉં એટલે એ તો કૂદીને એક ડોલમાં બેસી ગયો અને કુવાના થાળા પર પહોંચી ગયો. બહાર નીકળીને એણે સંતાવાની જગ્યા શોધી અને એ જગ્યાએ બેસી આજુબાજુ ધ્યાનથી જોતો રહ્યો. પોતાને ઉપયોગી થાય તેવું કંઈ શોધતો રહ્યો. અચાનક એની નજર ઝાડની પાછળ ગઈ. ત્યાં એક નાગનો રાફડો હતો. એને વિચાર આવ્યો કે આ નાગ સાથે દોસ્તી થઈ જાય તો એને કૂવામાં લઈ જઈ એની તાકાતથી ગયેલું સ્થાન પાછું મેળવી શકાય એટલે એ કૂદતો પૂરતો રાફડા પાસે પહોંચી ગયો અને મીઠા અવાજે બોલ્યો "નાગદેવતા, નાગદેવતા". નાગ એનો અવાજ સાંભળી બહાર આવ્યો. દેડકાને જોઈને એના મોંમાં પાણી આવ્યું પણ એ કાંઈ કરે તે પહેલાં દેડકો બોલ્યો "નાગદેવતા, હું તમારા દર્શન કરવા આવ્યો છું."

નાગને નવાઈ લાગી પણ તું કોણ છે તને ખબર નથી કે હું તને ખાઈ જઈશ નાગદેવતા મને ખબર છે કહેતા હિંમત કરીને હું તમારી પાસે આવ્યો છું એમ કહો કે તમારે શરણે આવ્યો છું મારી વાત સાંભળો પછી તમને યોગ્ય લાગે તેમ કરો ભલે કહે શું છે નાગદેવતા આ પેલો કુવો દેખાય તેમાં મારા જેવા ઘણા દેડકા રહે છે એ બધાનો હું રાજા હતો પણ કોઈ નવા દેડકાય મારા વિરુદ્ધ બધાને ઉશ્કેર્યા એટલે બધા મારી વિરુદ્ધ થઈ ગયા અને મને મારીને કાઢી મૂક્યો પહેલાની રાજા બનાવી દીધો. હવે બધા દેડકાઓ મને અને મારા કુટુંબને પ્રાસ આપે છે આથી હું બહાર આવ્યો અને તમારે પણ નજર પડી એટલે તમારી મદદ માગવા આવ્યો છું પણ હું શું મદદ કરી શકું? નાગદેવતા તમે મહાન શક્તિમાં છો તમે મારી સાથે આવીને કુવામાં રહો અને પહેલા નવા રાજા ને ખાઈ જાવ રોજ તમે એક એક ગેડકાને ખાઈ જજો ફક્ત મને અને મારા કુટુંબને કાંઈ કરતા નહીં કુવામાં પુષ્કળ દેડકા છે ત્યાં બખોલમાં તમે આરામથી રહી શકશો શિકાર માટે આમતેમ ભટકવું નહીં પડે કુવામાંથી જ તમને પેટ ભરી દેડકાઓ મળી રહેશે ઘણા દેડકાનું નામ સાંભળી નાગના મોમાં પાણી આવ્યું એણે કહ્યું તારી વાત સાચી પણ હું આટલા ઊંડા અને મોટા કૂવામાં કેવી રીતે આવું મને પાણીમાં ઉતરવું ન ફાવે અરે નાગદેવતા કુવાની દીવાલોમાં મોટી બખોલો છે અને ઘણા છોડ ઊગી નીકળ્યા છે તમે ત્યાં આરામથી રહી શકશો અંદર જવા તમને હું મારી સાથે લઈ જઈશ નાગને થયું આ તો ઘરબેઠે ગંદા એ તો તરત તૈયાર થઈ ગયો ગંભી દત્તા નાગને પોતાની સાથે હોવાના થાળામાંથી કુંડીમાં લઈ ગયો પછી એને એક ડોલમાં બેસાડી પોતે બીજી ડોલમાં બેસી કૂવામાં બંને પહોંચી ગયા પહેલા તો નવા વાતાવરણમાં નાગને ગભરામણ થઈ પણ ગંગાદત્તે તેને હિંમત આપી અને કુવાની દિવાલમાં બનેલી એક બખોલમાં લઈ ગયો બખોલમાં નાગને શાંતિ થઈ પછી દંગે નાગને પોતાનો દુશ્મન બતાવ્યો તરત જ સાપ એ નવા રાજાને ગળી ગયો સાથે બીજા એક બે દેડકાને પણ ગરી ગયો કુવાના દેડકાઓમાં તો ફળ ભરાત મચી ગયો પછી તો કેવો રાજા ને કેવી પ્રજા રોજનાદ વેચાણને ખાઈ જાય એમ કરતા થોડાક દિવસમાં કુવામાં દેડકાની વસ્તી ઘટી ગઈ એટલે લાગે ગંગદતના કુટંબીઓ તરફ નજર દોડાવી એણે ગંગદતને વચન આપેલું કે એ એને અને એના કુટુંબીઓને કાંઈ કરશે નહીં પણ પેટમાં ભૂખ લાગે ત્યારે કેવું વચન ને કેવી વાત એણે તો ગંભીરતના કુટુંબીઓને પણ એક પછી એક પેટમાં પધારવા માંડ્યા છેલ્લે બચ્ચો ગંગ દસ્તક તેણે વિચાર્યું આ લાગતો બધાને અજમ કરી ગયો હું જ એને લઈ આવ્યો છતાં એણે વચન પાળવાને બદલે મારા છોકરાઓને પણ મારી નાખ્યા હવે એ મને છોડશે નહીં અંધારું થયું એટલે તરત એ કુવારની બહાર ભાગવા ની તૈયારી કરવા લાગ્યો એને એમ કે નાગ જુવે નહીં એ રીતે હું રેન્ટની ડોલમાં બેસી જાવ પણ નાદ ઉસ્તાદ હતો હવે કોઈ બાકી નહોતું એટલે એની નજર પણ દંગ દત્ત પર જ હતી. જેવો રેટની ડોલમાં બેઠો બીજી ડોલમાં એ બેસી ગયો ડોલ ઉપર જવા માંડી એટલે એણે નિરાંતનો શ્વાસ લીધો ડોલ બાર કુંડીમાં ઠલવાય એની સાથે એ પણ કુંડળીમાં પડ્યો એ બીજું કાંઈ કરે એ પહેલા જ બીજી ડોલમાંથી નાગ એના માથા પર આવી ગયો અને તે કાંઈ પણ સમજે એ પહેલા નાગ એને ગળી ગયો આમ વિઘ્ન સંતોષી દેડકાએ પોતાના જાતિ ભાઈઓને મારવા માટે નાગને બોલાવ્યો એ જ લાગે એના કુટુંબના અને પોતાના મોતનું કારણ બન્યો. આ રીતે ઘણી વાર્તાઓ કરી વિષ્ણુ શર્માએ રાજકુમારોને ડાયા અને સારું વિચારતા કરી દીધા છ માસમાં તેઓ વિદ્વાન બની ગયા પછી કુમારોને લઈને રાજાના દરબારમાં ગયા રાજાએ વિષ્ણુને રાજ પુરોહિત બનાવ્યા.

(સમાપ્ત.)