Shu thayu ? books and stories free download online pdf in Gujarati

શુ થયું ?

પેહલા  આપડે નાના ને કહેતા કે ક્યારે મોટા થઈશું ?
આપડે લબળી જતા તેટલી ચોપડી નો ઠેલો લઈ ને જતા  આજે ૩ ડબ્બા નું ટિફિન લઈ જાતા પાછા પૂછે
શું થયું ??
બાળપણ માં રમતો રમતા પડી જાતા મસ્તી કરતા લડતા જઘડતા મોબાઇલ માં ગેમો રમતા થઈ ગયા ને પૂછે કે
શું થયું ???
પેલા આપડી રમતો સંતાકુકડી , ઠપ્પો રમતા, ગિલ્લી દંડો
આજે નોકરી માં ૮ કલાક કંપની મા મજૂરી કરે ને પૂછે કે
શું થયું?????
બાળપણ માં પેલી રોટલી મા મોરસ નાખી ને ખાતા
આજે  મેંદા ના લોટ ના રોટલા ખાય ખાય
ને જાડિયા થઈ ગયા અને તોય પાછા  પૂછે કે
શું થયું ???
બાળપણ ની એ મજા કેવી હતી ને રમતો મા ચાલી
પણ ગઈ બસ પૈસા ની પાછળ જ દોડ્યા કર્યું  પછી
કે શું થયું????
નાના હતા ત્યારે દાદા જોડે આઠના
માગતા  ને એની ૪ ચોકલેટ લાવતાઆજે
પૈસા આવતા પેલી ડેરી મિલ્ક ખાતા પાછા
કે શું થયું ????
પેલા આપડે આંબા વડ ના જાંબુડા ના ઝાડ પર ચઢતા આજે
૩ માળ ની પેલી દીવાલ મા પુરાઈ જતા પછી
કે શું થયું ????
પેલા માચીસ મા કાણા પાડી વાતો કરતાં પેલો મોબાઇલ
જેમાં ગીત વાગતું ચલ છૈયા છૈયા , ધૂમ મચાલે ,
હિન્દી ગીતો સાંભળવા થી ખુશ થાય ને પૂછે
શું થયું ????
પેલા નાના હતા ત્યારે સાઈકલ માટે રડતા
આજે તેજ બાઈક ના ધુમાડા કાઢે ને પૂછે
શું થયું ????
હું તો પાછો નાનો થવા માગું છું
આજે આ મોબાઇલ રૂપી વાદળ ના ગ્રહણ મા
આપડે આવી ગયા ને પાછા પૂછે કે
શું થયું ????
પેલા આપડે નાના હતા બાળપણ ની એક મજા હતી
પછી મોટા થયા બધું સમજાઈ ગયું કે શું બાળપણ હતું
અને તો પણ આજે પૂછે
કે શું થયું ????
પેહલા નાના હતા ત્યારે ભૂખ લાગે એટલે જે હોય તે ખાઈ લેતા આજે હોટેલ મા જમતા થઇ ગયા ને પૂછે
શું થયું ????
પેહલા તો સ્કૂલ મા વેકેશન પડે ત્યાં મામા નું ઘર યાદ આવે
અને આજે વેકેશન તો જવા દો પણ મિત્ર માટે પણ સમય નથીઅને પાછા પૂછે
શું થયું ????
પેહલા તો મિત્રો ના ઘરે સૂઈ જતાં અને
આજે તેજ મોટા બંગલા મા પુરાઈ જાય ને પાછા પૂછે
શું થયું ????
પેહલા તો રમતા રમતા પડી જાતા તો મ્મમી કહેતા બેટા કીડી મરી જઈ ને આજે તેજ પડી જાય તો દવાખાનાં મા પડી રહે
અને પાછા પૂછે
શું થયું ????
પેહલા મિત્રો માટે તો બહુજ જઘડાં કરતા
આજે તેમના થી જ જુદા થઈ ગયા ને પૂછે કે
શું થયું ????
હું પડી ગયો ને મને વાગ્યું પાછળ નાનું મગજ હોય
ત્યાં વાગે તો બધું ભૂલી જવાય ને પાછો મારા બાળપણ મા જતો રહીશ?? શું થયું તો એક નાનો બાળક આવ્યો. ?
??મારી પાછે આવી  ને રડતા રડતા બોલ્યો કે એક રંગોળી ની થેલી લઈ લો ને મે ૨ લઈ લીધી તો તે બાળક ખુશ થઈ ગયો બોલો મારા ૧૦ રૂપિયા તેને કેટલું ખુશ કરી ગયા
તો જોવો શું થયું તો બાળક મા મોઢા પર ખુશી આવી
ભલે ને તમે મોંઘા મોંઘા કપડાં પેહરો એની ના નથી
પણ તમારા જૂના કપડાં ગરીબ ને આપો તો તે પણ ખુશ થયા
શું થયું તો કોઈક ખુશ થયુંપેલા આપડે નાના હતા ત્યારે રોજ નવા નવા આવિષ્કાર કરતા એમાં એક હતો અમારો આવિષ્કાર પેલા બાટલા ની તોટી માથી ફુવારો બનાવ્યો પેલી મોટર ની બેટરી માથી પવન ચક્કી બનાવી
તો શું થયું બાળક ના મોઢા પર સ્મિત આવ્યું☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️