Chalo fari gamde books and stories free download online pdf in Gujarati

ચાલો ફરી ગામડે

સૌપ્રથમ તો શરૂવાત હું કરીશ મારા પ્રેમ ભરેલા આવકાર
" ભલે પધાર્યા "
આવો સાહેબ બેસો શું લેશો ચા પાણી આ શબ્દ માત્ર કેવો ઉત્સાહ ભરી દેતો હોય છે .
જ્યારે કોઈક પ્રેમ ભરેલો આવકાર આપે છે.
" એમાં જો તે ભૂલો કોઈ ગામડાં મા પડ્યો હોય તો "
" અતિથિ ઘરે આવે એટલે ગામડાં મા એવું તો ના બોલે કે
કોણ છો ?
ક્યાંથી આવ્યા ?
કોનું કામ છે?
આવું તમને શહેર મા સાંભળવા મળી જાય
" પણ આતો ગામડું કેહવાય ભાઈ "
અહીંયા તો આવે તો ઘરે સુધી મૂકી જાય રસ્તો નો બતાડે ખાલી આવું અમોનું ગામડું છે
પણ અતિથિ આગણે આવે એટલે પછી તો તેને પ્રેમ થી આવકારો મળે અને ઘરે ઘરે થી

" ચા પાણી "
કરવા જ પડશે
એટલે જ કહેવાય ક્યારેક તો ભૂલા પડો ગામડાં મા સાહેબ જોવો કેવો આવકાર મળે છે તમને.
પ્રેમ નું બીજું નામ છે ગામડું
સ્મિત નું બીજું નામ છે ગામડું
ચાલો આપડે આજે ગામડાં ની સફર માટે જઈશુ .મારા જીવન ના સંબલ અને પ્રેરક શ્રી ઝવેર ચંદ મેઘાણી ની સૌરાષ્ટ્ર ની સફરે હું પણ જવા એટલો જ ઉત્સુક છું
આપડી પેહલી મુલાકાત થાશે એક એવા ગામ ની જે ગામ ને સૌરાષ્ટ્ર ના બે તાલુકા લાગે એક પડધરી ને બીજુ ધ્રોલ તો શરૂવાત કરીયે ત્યાં .
એ હાલો રાજ કોટ રાજકોટ
સ્થળ હતું બાવળા ને ત્યાં થી એક ટ્રાવેલ્સ આવી પટેલ ની ત્યાં રાજકોટ ની પેલી ઝલક જોવા મળી જ ગઈ .
ઇ હાલો સુરેન્દરનગર વાયા લીંબડી ,સાયલા ,ચોટીલા ને સીધા રાજ કોટ રાજકોટ , એક વાર હાલો તો ખરા મોજ કરાવી દઈશ એમાંય એક રાજકોટ ના જાડેજા મળી ગયા .
ટેવ એવી કે એમ જ બેસી રેહુ નહિ એટલે વાતો કરીએ ત્યાં
કેમ છો ?
મજા મા તમે કેમ છો .
બસ મોજ હો
શું નામ છે આપનું
ભાઈ નામ મા શું રાખ્યું છે મારું નામ


"ખાધું પીધું ને એક વેળા એ ભૂખ્યો


અરે ખારા કા થાવ છો હું પણ ખાલી તમારી અણી કાઢતો તો
બાકી અમે તો ભાઈ રાજકોટ ના હો
ઘટે તો જિંદગી ઘટે બાકી કાઈ નો ઘટે
અમે તો ભાઈ રાજકોટ ના જલ્સા કરોને ભાઈ હાલો
તમે ક્યો કયું ગામ તમારું .
હું તો ભાઈ સાણંદ થી હો
સાણંદ શું વાત છે તો શિયાળો આવ્યો છે .
કા આવું પૂછ્યું આ તો મારે પૂછવા નું હતું .
અરે હું એક વાર શિયાળા મા આવ્યો તો સાણંદ
સમજી ગયો વાળી એ આવ્યા હશો એમને હા !
એક વાત તો છે બાકી ટોઠાં તો બાકી સાણંદ ના હો
અને એમાં કાણેટી ના ટોઠાં હા એની મોજ
તો પછી શું તમારા રાજકોટ મા ક્યારે બોલાવો ત્યાં
ચાલો

પ્રોગ્રામ માં સાથે ભેગા થઈ મસ્તી કરીએ.

ટામેટા ડુંગળી અને મમરા ની ભેળ લાવી તેની મીટીંગ કરતા
અને એક જ થાળીમાં ખાતો આજે ?
પેહલા ની આપડી મીટીંગો પણ કેવી સાહેબ / ભુંગળાબટાકા , કેરી, જાંબુડા, ખિચડી, ભેળ, ની તો મીટીંગો રાખતા ને આજે કેમ ભૂલી ગયા તે બધું ?
છેલ્લી પાટલીએ બેસી મિત્રો સાથે ની તે મસ્તી ને યાદ કરતો
તે મીઠી મસ્તી ને યાદ કરતો હુ કેમ નથીઆજે નથી ઓળખાતો ?
મારી વાત હું અહી જણાવતો આ પ્લેટફોર્મ મા હું કેમ નથી ઓળખાતો ?
આભાર મને વાાંચવા બદલ