Rakshash - 10 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 10

દ્રશ્ય દસ -
જ્યારે જાનવી જંગલ માં ખોવાઈ ગઈ હતી ત્યારે બીજી બાજુ સમીર જંગલ માં વૃદ્ધ માણસ ને શોધી ને થાકી ગયો પણ તે મળ્યો નહિ અને તે અને નિખિલ જંગલ માંથી પાછા રિસોર્ટ માં આવી ગયા.
" નિખિલ જાણે તે વૃદ્ધ માણસ ગાયબ થયી ગયો....ક્યાંય અતો પત્તો નથી."
" હા કદાચ તે પહેલાથી જાણતો હતો કે આગળ શું થવાનું છે અને પોતાનો જીવ બચાવી ને ભાગી ગયો."
" હા.... રિસોર્ટ માં આટલી શાંતિ કેમ છે..કોઈ દેખાતું નથી..બધાની કા ર નથી...જાનવી....જાનવી..."
" સમીર...સમીર....મેનેજર મયંક...ક્યાં ગયા બધા અને શું થયું હતું."
" સર કાલે રાત્રે રાક્ષસ ને હુમલો કર્યો...પાંચ લોકો એમાં મૃત્ય પામ્યા હતા...પછી બધા ને ખબર પડી ગઈ કે આ રિસોર્ટ માં કોઈ રાક્ષસ છે અને બધા પોતાનો સમાન લેવા મટે દોડામ દોડી કરતા રૂમ તરફ ભાગ્ય અને એમાં દસ જેવા લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા એમને મે રિસોર્ટ ના નર્સ ની પાસે એમની રૂમ માં મોકલ્યા છે તે ત્યાં છે. અને બાકી બચેલા લોકો પોતપોતાની કાર માં ઘર તરફ નીકળી ગયા. તેમની વિશે મને કોઈ જાણ નથી."
" ઠીક છે જે લોકો ઘાયલ છે તેમની પાસે જઈ ને મદદ કરો અને એમનું ધ્યાન રાખો હું સમીર પાસે હોલમાં માં જવું છું.....અને હા ...જાનવી ક્યાં છે."
" સર મે તેમને તમારી પાછડ આવતા જોયા હતા....તે હોલમાં બનેલા બનાવ વખતે હોલમાં હાજર નહતા. તે જંગલ તરફ ગયા છે પણ પાછા આવ્યા નથી."
" તું તારું કામ કરે હવે અને એક રૂમ લોક કરી ને સાથે રેહવાં નો પ્રયત્ન કરજો."
" સમીર અહી લાસો જોડે બેસી ને શું કરે છે ઉભો થયી જા જાનવી નથી તે ઠીક હસે...હાલ તારા સામે જાનવી નથી."
" તો ક્યાં છે જાનવી રૂમ માં છે...અમારી કાર પણ અહી છે તે મને મૂકી ને ક્યારે જાય નઈ મારા કારણે તે અહી આવી હતી એનું તો મન અહી આવાની ના પડતું હતું પણ હું ઝિદ કરીને એને લાવ્યો...અને એકલી મૂકી ને પણ હું ગયો...બધી મારીજ ભૂલ છે....એને કઈ થશે તો હું જીવી નઈ શકું."
" જાનવી આપડી પાછળ જંગલ માં આવી હતી અને હજુ પાછી આવી નથી તે કદાચ ત્યાં ખોવાઈ ગઈ હસે."
" શું તે જંગલ માં આપડી પાછળ આવી હતી. મે એને ના પડી હતી મારે તેની સાથે રેહવા જેવું હતું."
" બસ કર હવે તારી ભૂલ નથી... આપડે તેની થોડી વાર રાહ જોઈ ને પછી જો તે ના આવે તો પાછા જંગલ માં જયિશુ....અને તું હવે રડવાનુ બંદ કરી ને ચલ મારી સાથે થોડું કઈક જમી લે...તું એને ભૂખ્યા પેટે શોધી નઈ શકે."
"સર જરા બહાર આવો....તમારી જરૂર પડી છે."
" મયંક કઈ જરૂરી ના હોય તો તું સાંભળી લે...શું થયું છે ...."
" રાત્રે કાર માં જે બધા ગયા હતા તે પાછા આવ્યા છે. તેમાંથી અમુક બહુ ગુંભિર હાલતમાં છે."
"શું વાત કરે છે....હું આવું છું સમીર તું આવે છે."
" હા ચલ જલ્દી.."
" સર બધા હોલમાં જવાનું ના પડે છે તો ક્યાં મોકલું??"
" તું બધા ને પેહલા નર્સ જોડે લઈ ને જા ત્યાં બે મોટા રૂમ છે એમાં બેસવાની સગવડ કર અને પાણી અને ફૂડ ની સગવડ પણ કરી લાવ."
" ઠીક છે સર હું અને સ્ટાફ ના બચેલા લોકો જઇ મદદ કરીએ છીએ તમે સેફ ને વાત કરી ફૂડ ની સગવડ કરો તો સારું રેહસે તે મારી વાત સાંભળશે નઈ."
" હા હું પેહલા ઘાયલ લોકો ને મદદ કરું અને પછી સેફ ને મળી આવું"
" મિસ્ટર પટેલ તમારા પરીવાર ને લઈ ને લોબી માં છેલ્લા બે રૂમ માં જઈ શકો ત્યાં એક નર્સ પણ છે....મિસ્ટર શાહ મિસ્ટર પટેલ ની પાછળ નર્સ જોડે પોહચી જસો...."
" નિખિલ તું જવાબ આપી શકે કે એમને અહી બોલાવ્યા કેમ...તું તારી કંપની ને નંબર વન બનવા અમારા પરીવાર સાથે મારવા ઈચ્છે છે. આજે અમારા પાર્ટનર કાર એકસીડન્ટ માં પરિવાર સાથે મૃત્યુ પામ્યા. બધું તારા આ રિસોર્ટ ના કારણે થાય છે. મારે મારા પરિવાર સાથે અહી અવવાનું જેવું જ નહતું."
" સોરી મિસ્ટર શાહ મને ખબર નથી કે તમારી સાથે શું થયું છે. પણ મને માફ કરજો હું પણ કઈ જાણતો નથી હું પેહલા અહી ઘણી વખત આવ્યો છું પણ ક્યારે આવું કંઈ બન્યું નથી."
" તમારી સોરી થી શું થશે મારા પરીવાર ને બચાવી લેશો તમે..કે પછી તે મુસીબત ને મારી નાખશો...તમારું સોરી મારા કઈ કામનું નથી."
" મિસ્ટર શાહ.....આગળ છેલ્લા રૂમ માં જવા વિનતી."
" નિખિલ તું બીજું કઈક કામ કર હું આગળ બધા ને નર્સ ના જોડે રસ્તો બતાવી અને જરુરતની બધી વસ્તુ પૂરી કરું છું."
" હું સેફ ના જોડે છું.....પછી આપડે જાનવી ને શોધવા માટે નો રસ્તો નીકાળીએ."
" હા હું અહી બધું સંભળી લવું...."
બીજી બાજુ જાનવી , હારીકા , પ્રાચી જંગલ માં આગળ વધતા જાય છે.
" અરે યાર જાનવી આ રસ્તો તો ચીન ની દિવાલ થી વધારે લાંબો લાગે છે કોઈ અંત નથી લાગતો. જંગલ પણ વધારે ગીચ થતું જાય છે."
" હારી કા ચલતા રેહવું પડશે જ્યાં સુધી કોઈ સફે જગ્યા ના મળે. અને પીવા મટે પાણી ની શોધ પણ કરવી પડશે."
" અહી પાણી ક્યાં મળે...આ જંગલ માં શું મળે... આમના આમ ભૂખ્યા તરસ્યા આપડે મરી જઈશું."