Rakshash - 11 books and stories free download online pdf in Gujarati

રાક્ષશ - 11

દ્રશ્ય ૧૧ -
" હારીકા ની ફરિયાદ પૂરી થવાંાનું નામ લેતી નથી જાનવી હજુ સમય છે જો તમે પાછા જવાનું વીચારતા હોય તો જયી શખો છો."
" પ્રાચી મારે તો જવું છે પણ આ જાનવી તારા માટે આટલી બધી આગળ સુધી આવી છે તેને તારી માટે દ્દુઃખ થાય છે."
"ચૂપ થયી ને ઉભારહો કોઈ ના પગનો આવાજ આવતો લાગે છે નજીક માં કોઈ છે...."
" પ્રાચી અને જાનવી મારી પાછળ આવી જાઓ.... હું આગળ વધુ અને જ્યારે હું કહું ત્યારેજ નજીક આવજો હું પેહલા આગળ જયીને જોવું શું છે."
" હારીકા હાલ તો તું થાકી ગયી હતી પાછું જવું હતું તો હવે એકલી ક્યાં જાય છે ઉભિરે હું આવું છું તારી સાથે આહી સુધી સાથે આવ્યા છીએ તો આગળ પણ સાથે જવાના."
" જાનવી જો તું અને હારીકા સાથે આગળ વધો છો તો હું શું કરવા એકલી પાછળ રાહુ હું પણ તમારી સાથે જોવા માટે આવાની છું."
જંગલ માંથી આવતા અવાજ ના સહારે તે ધીમે થી આગળ વધવા લાગ્યા. જ્યારે બીજી બાજુ હિલ્સ રિસોર્ટ માં નિખિલ અને સમીર બધાને સાંભળી ને કંટાળી ગયા હતા.
" અરે ગગન. તું ઠીક છે તને ઠીક જોઈ ને મને ખુશી થયી....શું થયું હતું રોડ પર તમારા બધાનું એક સાથે એકસીડન્ટ કેવી રીતે થયું."
" શું પ્રોબ્લેમ છે તમારી પેહલા તારી પત્ની અને હવે તું કોઈ મને શાંતિ થી જીવવા દેતું નથી કેટલા સવાલ કરો છો તમે...."
" સમીર સર કેટલો રૂડ માણસ છે તમે એનો જીવ બચાવ્યો તો પણ તે ખરાબ રીતે વાત કરે છે."
" તે જાનવી વિશે કઈક કહેતો હતો.....ગગન મારી વાત સાંભળ....ગગન"
" શું છે કેમ મારો જીવ ખાય છે....હમણાં મારું મોટું એકસીડન્ટ થયું છે અને તું મને હેરાન કરે છે."
" મને માફ કરજે પણ તે જાનવી વિશે હાલ કઈક કહ્યું તું એને મળ્યો હતો."
" કાલે રાત્રે એ મારી પાસે આવી ને ગાંડા જેવા સવાલો કરતી હતી..અને પછી મે એને નથી જોઈ."
" એને તને શું પૂછ્યું હતું."
" હું ક્યાં હતો શું કરતો હતો.... મારા કોટ પર શું છે....જેવા કઈ કારણ વગર ના પ્રશ્નો પૂછતી હતી."
" તારો આભાર...મને માફ કરજે મે તારો સમય બગડ્યો મયંક તું ગગન ને રૂમ સુધી મૂકી આવ."
" જરૂર નથી મને રૂમ નો રસ્તો દેખાય છે..."
" મયંક હું નિખિલ ની પાસે જવું છું તું અહી ધ્યાન રાખ."
સમીર નિખિલ ને દૂર થી જોઈ ને ઉભો થઇ જાય છે અને નિખિલ અને સેફ ની વાત સાંભળે છે.
" નિખિલ સર તમને કયાર નો સમજાવું છું કે હું એક સેફ છું કોઈ રસોયીઓ નથી કે આટલા બધાનું જમવાનું એક સાથે બનાવી ને આપુ એના માટે તો મારા બધા સેફ પણ ઓછા પડે."
" નિખિલ એમની વાત તો સાચી છે આ બધું કામ કોઈ સેફ થી ના થાય આના માટે કોઈ રસોંયીઓ જોયીએ...બાકી આવું સામાન્ય કામ કોઈ સેફ ના કરી સખે એ એના માટે મુશ્કેલ છે એની સ્કીલ અનુભવ ને હરાવી ના શખે."
" તમે કોણ છો અને શું કહેવા માગો છો...એવું કઈ નથી જે હું ના કરી શકું પણ એના માટે મારે બીજા લોકો ની જરૂર પડશે."
" હું સમીર છું મદદ માટે થોડીવાર માં મેનેજર સાથે બાકી ના બધા આવી જસે ત્યાં સુધી શરૂ કરી શાખો છો."
" સમીર અહી નું બધું કામ થયી ગયું હવે જાનવી ને શોધવાનુ
માટે કોઈ રસ્તો શોધવો પડશે."
" હા નિખિલ જાનવી ને શોધવા માટે કઈક કરવું પડશે. મને લાગે છે કે તે એકલી નથી તેની સાથે પ્રાચી અને હારીકા પણ છે."
" તે સેફ ને આવી ને બે મિનિટ માં માનવી લીધો એનું મોઢું જોવા જેવું હતું..... સોરી ભાઈ...શું...હા...પ્રાચી અને હારિકા પણ નથી દેખાતા."
" મને લાગે છે કે હું એકલો જ જંગલ માં એમને શોધવા જવું જો કોઈ સાથે આવશે તો અહી માણસો ખૂટશે."
" તને શું લાગે છે કે હું તને એકલો જવા માટે હા કહીશ હું તારી સાથે આવીશ."
" નિખિલ રિસોર્ટ માં જેની જરૂરત છે એ તું છે. જાનવી ને જેની જરૂર છે એ હું છું માટે હું એકલો એને શોધી શકું છું."
" મને મારા મિત્ર ની જરૂર છે હું તારી સાથે ના આવી શકું તો તું મયંક ને સાથે લઈ જઈ શખે છે."
" મયંક ને પૂછ જો એ આવવા માગતો હોય તો ઠીક છે નઈ તો હું એકલો જઇશ."
મયંક સમીર ની સાથે જવાની હા પાડે છે અને પછી તે બંને જાનવી અને હારીકા અને પ્રાચી ને શોધવા મટે જાય છે.જ્યારે બીજી બાજુ જંગલ માં એ ત્રણે કોઈ નો પીછો કરતા હોય છે.
" જાનવી મને લાગ્યું કે કોઈ જાનવર અવાજ કરતું હસે પણ અહી તો એક આખું માણસ છે."
" હારીકા પણ એ અહી શું કરે છે અને કોણ છે તે.."
" તે એનો ચેહરો બતાવે તો ખબર પડે કે તે કોણ છે પણ પાછળ થી કઈ દેખાતું નથી."
" પ્રાચી મને પણ કઈ સમજાતું નથી માટે ખોટી ઉતાવળ કરીશ નઈ..જો રાક્ષસ હસે તો તારા અવાજથી ચેતી જસે અને આપણને અહીથી જીવતા નઈ જવાદે તો બહાદુર બનવાનુ મૂકી ને છાની માની બેસિરે "
" એ...પ્રાચી...ઊભી રે ક્યાં જાય છે....હારીકા તારે એને ઉકસવાની જરૂરત શું હતી ચલ હવે..."
" ક્યાં એ રાક્ષસ ની જોડે... હું નથી આવાની એને બહાદુર બનવું હોય તો બને...મને મારો જીવ વાલો છે."
" બેસીરે ઝાડની પાછળ હું જવું છું...ડરપોક..."