એક પૂનમની રાત - પ્રકરણ-31 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories Free | એક પૂનમની રાત - પ્રકરણ-31

એક પૂનમની રાત - પ્રકરણ-31

એક પૂનમની રાત 
પ્રકરણ-31
દેવાંશ અને વ્યોમા વાવ પહોંચી ગયાં હતાં. દેવાંશ એને કહી રહેલો કે મારી પાસે ફોટા વીડીયો ઓડીયો બધુ છે તું તારા માટે તારી રીતે સરસ ફોટાં વીડીઓ લઇ લે. કદાચ તારી ક્લીક મારાંથી પણ તેજદાર હોઇ શકે. વ્યોમાએ હસતાં હસતાં કહ્યું ચલ હું પ્રયત્ન કરું અને એ વાવનાં સ્થાપત્યની નક્શી કારીગીરીનાં ક્લોઝ અપ ફોટાં લેવાં માંડી અને એનાં કેમરામાં એને કંઇક જોવા મળ્યું અને એ બોલી ઉઠી... ઓહ અહીં આ પણ છે અને તરતજ બેહોશ થઇને ચક્કર ખાઇ નીચે પડી ગઇ દેવાંશની તરતજ નજર પડી અને એણે ઝીલી લીધી. 
દેવાંશ કહ્યું વ્યોમા વ્યોમા અચાનક તને શું થયું ? એણે બૂમો પાડી એણે વ્યોમાની વાળની લટો સરખી કરી અને ત્યાં વ્યોમાએ ધીમે ધીમે આંખો ખોલી એ દેવાંશની સામે જોયાં કરતી હતી. 
દેવાંશે કહ્યું તને અચાનક શું થઇ ગયું ? એમ કહી વ્યોમાને આરામથી સૂવા અને ગઝેબા નીચે અટારીમાં લઇ આવ્યો જ્યાંથી સંપૂર્ણ વાવ દેખાતી હતી. 
વ્યોમાએ દેવાંશની સામે જોઇને કહ્યું અરે દેવુ હું તારીતો રાહ જોતી હતી... કેટલી મને તડપાવી તને ખબર છે ? આખી રાત દિવસ હું આ અટારીએ બેસી રહું છું તને જોવા માટે તરસતી કે તું આજ આવશે કાલ આવશે પણ તું તો મને અહીંથી ગયાં પછી ભૂલીજ ગયો. 
દેવાંશ આઘાત સાથે વ્યોમાને બોલતી સાંભળી રહ્યો. એણે વ્યોમાને કહ્યું આ તું શું બોલે છે વ્યોમા ? આપણે બંન્ને જણાં અહીં સાથે અભ્યાસ કરીને રીપોર્ટ બનાવવા આવ્યાં છીએ આપણો આ પ્રોજેક્ટ છે. તું આ બધું શું બોલી રહી છે ? મારી તું રાહ જોયા કરે છે વિગેરે ? તને શું થઇ ગયું છે ?
વ્યોમાએ કહ્યું દેવબાબુ આમ અજાણ્યાં ના બનો હું તમને ખૂબ ચાહુ છું. અરે તમારે રીપોર્ટ જોઇએ છે ને ? વાવનો ? અરે આ ચિત્રો, વીડીયો, રીપોર્ટ બધુ તમારાં ટેબલ પર તૈયાર પડ્યું છે અહીં, આપણી વાત કરો તમે આજે મારાં માટે ઉત્તમ કામ કર્યુ છે હું જાણુંજ છું. તમે બહુ સમજીને વ્યોમાને લઇને આવ્યા છો બહુ લુચ્ચા છો. 
હવે દેવાંશને લાઇટ ઝબકારો થયો એ સમજી ગયો કે વ્યોમાનાં શરીરમાં પેલી અહીં રહેતી અતૃપ્ત વાસના ભરી પ્રેતે પ્રવેશ કર્યો છે. એણે કહ્યું તમને શરમ નથી આવતી કોઇનાં શરીરમાં પ્રવેશ કરીને મારી સાથે આવી ગંદી વાતો કરો છો ? તાત્કાલીક વ્યોમાને મુક્ત કરો નીકળો બહાર... 
સામેથી પેલું પ્રેત ખડખડાટ હસવા માંડ્યુ અરે તારી હાજરીમાં મને સ્ત્રીનો દેહ મળ્યો છે આજે હું આવી તક થોડી જવા દઊં ? તને ખૂબ પ્રેમ કરવો છે દેવું આજે આ માધ્યમ મળી ગયું મને હવે હું ના છોડુ... ત્યાં વ્યોમા ગઝેબામાં સૂતેલી એણે દેવાંશનાં ગળામાં હાથ ભેરવીને એનો ચહેરો પોતાની તરફ ખેંચ્યો અને દેવાંસને કહ્યું તું મારી આંખોમાં જો મારો પ્રેમ તારા માટે કેટલો તરસે છે જો દેવું મારી આંખોમાં… દેવાંશે કહ્યું મારે કંઇ જોવુ નથી તું પાપી પ્રેત છે આમ અમારો ભવ ના બગાડીશ તું નીકળ.... 
દેવાંશ જેમ જેમ નફરત ભર્યા ઉચ્ચારણ કરતો જતો હતો એમ પેલું પ્રેત વધુને વધુ પ્રેમ દર્શાવી રહેલું એણે દેવાંશને કહ્યું એકવાર મારી આંખમાં જો તને વિશ્વાસનાં પડે તો હું આ દેહ છોડી જતી રહીશ એકવાર જો તું... 
અને દેવાંશથી કુતૂહૂલવશ એની આંખમાં જોવાયું અને દેવાંશ એનાંથી આકર્ષાઇ ગયો એ ભૂલી ગયો કે વ્યોમાનાં શરીરમાં પ્રેતે પ્રવેશ કર્યો છે. એ વ્યોમાની આંખોમાંજ જોઇ રહેલો. વ્યોમાની આંખોમાંથી જાણે મદ છલકાતો હતો દેવાંશ એનાં તરફ ખેંચાઈ રહ્યો હતો અને દેવાંશે વ્યોમાનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. 
બંન્ને જણાં દીર્ધચુંબન કરી મધુરસ માણી રહેલાં દેવાંશનાં હાથે વ્યોમાને એની બાહોમાં ખેંચી લીધી અને એને પ્રેમ કરવા લાગ્યો. વ્યોમાનાં શરીરમાં કોણ જાણે ક્યાંથી બળ આવ્યું એણે દેવાંસને ખૂબ વ્હાલથી દબાવી દીધો એનાં હોઠને ચૂસવા લાગી દેવાંશને એ ખૂબજ ઉત્તેજીત કરી રહી હતી દેવાંશ ધીમે ધીમે કાબૂ ગુમાવી રહેલો. દેવાંશ એને વધુ ને વધુ સમર્પિત થઇ રહેલો. 
દેવાંશ વ્યોમાનાં આખાં શરીરે હાથ ફેરવી રહેલો. વ્યોમા ગઝેબાની જમીન પર સૂઇ ગયેલી એ દેવાંશને એનામાં સમાઇ જવા આહવાન કરી રહેલી વ્યોમાનું શરીર ખૂબ ઉત્તેજના અને ભૂખથી થર થર કાંપી રહેલું. એણે દેવાંશને પોતાની તરફ ખેંચી લીધો અને ફરીથી એને વ્હાલથી દાબી દીધો. વ્યોમાનાં શરીર પર એક કપડું નહોતું બધાંજ એણે ઉતારી નાંખેલાં દેવાંશનાં પણ એણે ઉતારી નાંખ્યા. દેવાંશનો પોતાનાં ઉપર બીલકુલ કાબુજ નહોતો રહ્યો એ ખૂબ ઉત્તેજીત થઇ ગયેલો વ્યોમાંનાં સ્પર્શે એને પાગલ બનાવી મૂકેલો. 
વ્યોમાનાં ગરમ ગરમ તન પર એ વળગીને એના અંગ અંગને ચૂમી રહેલો એની આંખો-કાન-ગળુ હોઠ બધેજ ચૂમીઓ કરતો ઉત્તેજીત અવસ્થામાં એનાં પયોધરોને મસળીને એનો રસ ચૂસી રહેલો અને વ્યોમા દેવાંશનાં અંગ અંગને સ્પર્શ ઉત્તેજીત કરી રહેલો અને બંન્ને તન એકબીજાને સમર્પિત થયાં અંગથી અંગ ભળી ગયાં અન ઉગ્ર મૈથુન ચાલુ થયું પરાકાષ્ઠાની હદ ઓળંગી ગયાં અને વ્યોમા ખડખડાટ હસી પડી જોયું દેવું મેં મારી વાસના તૃપ્ત કરી લીધી હવે હું આ દેહ છોડીશ.. થેંક્યુ દેવું તેં આજે મને તૃપ્ત કરી છે હવે ફરીથી તને હેરાન નહીં કરું એમ કહીને એણે વ્યોમાનો દેહ મુક્ત કર્યો. 
બે ક્ષણ માટે વ્યોમાનો દેહ થરથરયો અને પછી વ્યોમા થોડીવાર શાંત પડી રહી. દેવાંશે એમાં પોતાનાં કપડાં પહેરી લીધાં વ્યોમાને પહેરાવા પ્રયત્ન કરવા લાગ્યો. 
વ્યોમાને હવે ભાન આવ્યું જાગૃત થતાંજ પોતાની આવી સ્થિતિ જોઇને એ ચીસ પાડી ઉઠી અરે દેવાંશ આ બધું શું ? તેં મારી સાથે આવું શા માટે કર્યું ? તું આવું કેવી રીતે કરી શકે ? એ ધુસ્કે ને ધુસ્કે રડવા માંગી દેવાંશ કહ્યું વ્યોમા મેં કંઇ નથી કર્યું વ્યોમા પ્લીઝ. મને સમજ.... વ્યોમાએ રડતાં રડતાં કપડાં પહેરતા કહ્યું મેં તને આવો નહોતો ધાર્યો તારાં પર ખૂબ વિશ્વાસ હતો. તેં મારો વિશ્વાસ તોડ્યો છે. હું તને કદી માફ નહીં કરું. 
દેવાંશ એને સફાઇ આપવા લાગ્યો કે વ્યોમાં આમાં મારો કોઇજ વાંક નથી તેંજ મને તારાં તરફ ખેંચ્યો મેં તને કેટલી ના પાડી પણ તું નાજ માની કારણકે તારાં શરીરમાં... દેવાંશ આગળ બોલવા જાય પહેલાં વાવમાંથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો અને દેવાંશ અને વ્યોમા બન્નેની નજર એ તરફ ગઇ. 
વાવમાંથી પડધા પડતાં હોય એવો મોટેથી અવાજ આવ્યો એટલો સુંદર મીઠો અવાજ આજ સુધી આ લોકોએ સાંભળ્યો નહોતો. એ પ્રેતે કહ્યું વ્યોમા એ કામ દેવાંશ પાસે મેં કરાવ્યું છે હું ભૂખી હતી તું નહીં એ આનંદ મેં લીધો છે તે નહીં તને કંઇ નહીં થાય તને મેહસુસ પણ નહીં થાય કે થોડી પળો પહેલાં તારાં શરીરનાં માધ્યમથી મેં દેવુ પાસે કેવો પ્રેમ કરાવ્યો અને મેં કેટલો કર્યો તું તો નિમિત્ત માત્ર છે. 
વ્યોમા તો સાંભળીને સ્તબ્ધ થઇ ગઇ એણે દેવાંશની સામે જોયું અને એ દોડીને દેવાંશને વળગી ગઇ દેવુ ચાલ અહીંથી પહેલાં પછી આપણે વાતો કરી અહી તો ફોટા-વીડીયો -બધુ લેવાઇ ગયું છે હકીક્તમાં તો જે જરૂરી હતું એનાંથી કંઇક વધારે મેળવી લીધુ છે ચાલ અહીંથી પહેલાંજ પછી આગળનું નક્કી કરીએ. 
દેવાંશે કહ્યું હાં હાં જઇએ છીએ મને અહીં જે થયું છે એનો ખૂલાસો આ પ્રેત પાસે કરવો છે તું શાંતિથી સાંભળ. 
દેવાંશે કહ્યું તમે અહીં રહી બધાં સાથે આવું વર્તો છો ? તમારી વાસના સંતોષો છો ? આ તો આવું કામ એક વેશ્યા કરે તમે તો તમારું પ્રેત સ્વરૂપ પણ અભડાવ્યું છે આજે આવી નરી વાસના-મદ-મોહ થીજ તમે પ્રેતયોનીમાં આવો છો તમારો તો કોઇ રીતે જીવની સદગતિ પણ શક્ય નથી ત્યાં દેવાંશ સામે..... 


વધુ આવતા અંકે - પ્રકરણ - 32

Rate & Review

Paresh Patel

Paresh Patel 1 week ago

Krina patel

Krina patel 3 weeks ago

Vanita Patel

Vanita Patel 2 months ago

Super dupar story

Parmar Dimpal Abhirajsinh
Sonal Satani

Sonal Satani 2 months ago