Zamkudi - 16 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 16

Featured Books
Categories
Share

ઝમકુડી - પ્રકરણ 16

ઝમકુડી 16....

રાત્રે ઝમકુ એ સુકેતુ ને કહયુ તમે ખુશ છો ને પપ્પા બનવાના છો તો ,હા ખુશ તો બહુ છુ પણ બહુ જલ્દીથી આપણે મમ્મી પપ્પા બની જયીશુ એટલે થોડું વિચારુ છુ , એમાં શુ વિચારવાનુ ....ખુશી ની વાત છે , ને ઝમકુ તૈયાર થયી નીચે આવી ને સાસુ સસરા પાસે બેઠી ,કિશનલાલ બોલયા બેટા દાદા બનવાની મને ખુશી તો બહુ છે પણ આપણા ધંધા નુ શુ કરશુ ,અમે બધાં છીએ પણ તોય તારા જેવી હોશિયાર ઘર ની વયકતિ હોય તો ફેર પડે ને તારા આવ્યા પછી તો ધંધો પણ વધી ગયો છે ,ને ઝમકુડી બોલી પપ્પા એની ચિંતા ના કરો હુ છેલ્લા મહીના સુધી શોરુમ પર જયીશ ,મારે કયા કયી કામ કરવાનુ છે શોપમાં બેઠા બેઠા જ બધુ કરવાનુ ને ને બ્લાઉઝ ની ડીજાઈન પણ બનાવીસ ને ટેલર કાકા ને સમજાવી શ પણ , ને મારી તબિયત પણ સારી છે , કંચનગૌરી વચ્ચે જ બોલી ઉઠયા એ વાત તારી બરાબર પણ શોપ માં તુ બહુ દોડાદોડી ના કરતી ને બપોરે રેસ્ટ પણ કરજે ,હા મમ્મી હુ ધ્યાન રાખીશ ,ને બધા ચા નાસ્તો કરવા ડાઈનીંગ ટેબલ પર બેઠાં ,કંચનગૌરી બોલયા આજ થી ચા બંધ દુધ પીવાનું ને ઝમકુડી ને ભાવતુ નહોતુ પણ સાસુ મા નો ઓડર માનવો પડે ,ને હવે પોતાના બાળક માટે પણ તકેદારી રાખવી જ પડશે ,સુકેતુ ગાડી માં હોરન મારતો હતો એટલે ઝમકુડી પાકીટ લયી ફટાફટ ગાડી માં આવી ને બેઠી ,થોડી વાર બેઠિ ને કસ્ટમર આવવા ના ચાલુ થયી ગયાં ,ને સુકેતુ શોપ માં આવ્યો તયાર નો ફોન માં બીજી હતો ને હસી હસી ને કોઈ ની સાથે વાત કરી રહયો હતો....ને ઝમકુડી મારકેટીગ કરી રહી હતી ,લગ્ન કરનાર યુવતી જો એમ કહે કે સાડી પહેરયા પછી કેવી લાગશે તો ઝમકુડી તરતજ ટ્રાયલરુમ માં જયી ને સાડી પહેરી ને પણ બતાવે ને ઝમકુડી એ પહેરેલી જોયા પછી તો કસ્ટમર પાછુ જાય જ નહી ,ને એ કસ્ટમર એ પણ લગ્ન ની બધી સાડી ઓ ઝમકુ પાસે થી જ ખરીદી લીધી ,ને બ્લાઉઝ ની ડીજાઈન જોઈને બ્લાઉઝ પણ સીવવા આપી દીધા ,ને લાખ રૂપિયા નુ બીલ બનાવ્યુ ને ઝમકુડી એ બધા માટે રામુ ને કહી આઈસ્ક્રીમ મંગાવી ને ખવડાવ્યો ,.....ને કસ્ટમર ખુશ થયી ને ગયા ,આટલા બધાં કસ્ટમર આવી ને ગયા તો હજી પણ સુકેતુ ફોન પર જ વ્યસત હતો ,આટલો લાબો ફોન ને હસી ને વાતો કરતો જોઈને ઝમકુડી સમજી ગયી કે ચોકકસ હીના નો ફોન હશે ,મુનીમજી તો કશુ કહી ના શકે કેમકે સૂકેતૂ ને એ કાયમ નાના શેઠ કહી બોલાવતા પણ એમણે ઝમકુ ને ઈસારો કરયો એટલે ઝમકુડી ઉભી થયી ને કાઉન્ટર પાસે ગયી ને બોલી આ ત્રણ કલાક માં કેટલા ઘરાક આવી ને ગયા તમને ખબર છે ,? તમારો ફોન ત્રણ કલાક થી ચાલૂ છે આવુ જ કરશો તો ધંધો લાબુ ચાલશે નહી ,ને સુકેતુ એ ફોન માં બોલયો ચલ બાય હીના હુ પછી વાત કરુ ,ને બોલયો બોલ શુ હતું ? ને મારો ફોન ચાલૂ હતો ને તુ આમ બોલી તો હીના ને ખોટું ના લાગે ,......એ હીના એની જગયાએ ,આ આપણી શોપ છે ને અંહી આપણે ધંધો કરવા આવીએ છીએ , એટલે સુકેતુ ગુસસે થયી ને બોલવા લાગ્યો કે હવે તુ મને શિખવાડીશ કે બિઝનેસ કેવી રીતે થાય ? હા તો બોલો ને ત્રણ કલાક માં મે કેટલો ધંધો કરયો ? બોલો ? એટલે સુકેતુ ચુપ થયી ગયો , ને ઝમકુડી મોઢુ ચઢાવી એની જગયાએ બેસી ગયી ,.......ને સુકેતુ મનાવા લાગયો શુ ઝમકુડી તુ પણ આવુ કરે છે ,વરસો પછી મારી મિત્ર પાછી મળી છે ને હુ વાતો કરૂ એમાં ય તુ ગુસ્સે થાય છે ,....થાય જ ને તમારી જગયા એ હુ મારા સકુલ મિત્ર સાથે વાત કરુ તો તમને કેવુ લાગે ? કયી ના લાગે તારા મિત્ર નો ફોન આવે તો તુ પણ વાત કરી શકે છે એમાં હુ ના શુ કરવા પાડુ ,.....સારૂ હો સમય આવે જોઈશ હુ ,ને ઝમકુડી એના કામ માં લાગી ગયી ,આગળ ની વાત જાણવા માટે વાચો ભાગ @ 17......
નયના બા દિલીપસિહ વાઘેલા .........
્્્્્્્્્્્્્્