Zamkudi - 30 in Gujarati Classic Stories by નયના બા વાઘેલા books and stories PDF | ઝમકુડી - પ્રકરણ 30

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

Categories
Share

ઝમકુડી - પ્રકરણ 30

ઝમકુડી ભાગ @ 30...........

ઝમકુ સવારે વહેલી ઉઠીને પહેલા ની જેમ જ સરસ તૈયાર થયી ગયી .......બસ મંગલસુત્ર ને સિદુર ને તિલાજંલી આપી દીધી .....સરસ મેકઅપ કરીને મનપસંદ બનારસી સાડી પહેરી નીચે આવી ,ડાઈનીંગ ટેબલ પર બધાં ચા નાસ્તા માટે રાહ જોતાં હતાં ......ઝમકુ ને જોઈ ને બધા ઉભા થયી ગયાં ને ઝમકુ મમ્મી પપ્પા ને પગે લાગી ને સમીર ને પણ પગે લાગી ,....જીવતી રહે દીકરા .....બસ આમ જ ખુશ રહે ,આવ બેસી જા ચા નાસ્તો કરી ને દવા લયી લે ....ને બે દિવશ હજી આરામ કરયો હોત તો સારુ રેત....ના પપ્પા બસ હવે સારુ છે ,લગ્ન ની શીજન છે ને દીવાળી પણ આવી રહી છે તો શોપ પર કસ્ટમર પણ વધશે એટલે ધંધામાં ધ્યાન આપવુ જરૂરી છે .....હા ઝમકુ તને ગમે એજ કર....આ ઘર તારી સાસરી નહી પણ તારુ પિયર જ છે એમ જ સમજજે .....ને સમીર પેલા યશ ડ્ડરાઈવીગ સ્કુલ વાડા ને મડી લે જે ને સાજે છ થી સાત નો ટાઈમ નકકી કરજે ને ઝમકુ ને શોરુમ પર થી લયી ને પછી ઘરે ઉતારી જાય ,.....હા પપ્પા કરી લવ છુ બધુ ફીકસ.... ઝમકુ ને કંચનબેન બેન એક બીજા સામે જોઈ ને સમીર ને પુછયુ શેની વાત કરો છો ...? કિશનલાલ બોલ્યા .....ઝમકુ આજે સાજ થી એક કલાક ગાડી શિખવા ડ્ડરાઈવીગ સ્કૂલમાં જવાનું છે ,બસ એક મહીના માં તુ ગાડી ચલાવતા શીખી જયીશ .....પણ પપ્પા હુ ગાડી .....કયી રીતે આવડશે ...? બધુ જ આવડશે ઓકે ....રોજ રોજ ડ્ડરાઈવર સાથે શોરુમ પર જવુ .....એના કરતાં તુ જાતે જ ગાડી ચલાવતા શીખી જાય તો તારે ગમે તે કામે જવુ હોય તો કોઈ ના ઓશિયાળી તો ના રહે ,.....કંચનબેન બોલ્યા સાચી વાત તમારી ...આ બહુ સારુ વીચારયુ તમે ,હા રોજ નુ રહયુ ને ઝમકુ ને ગાડી આવડી જશે તો અમે સાસુ વહૂ પણ કયાક જવુ હોય તો ય જવાય ....ને તમારા ત્રણેય ના શોરુમ અલગ અલગ એરીયા માં છે ને ગાડીઓ પણ ત્રણ ની અલગ છે ......સુકેતુ વાડી નવી ગાડી હવે ઝમકુ ની જ ને ,......કંચન એ નાલાયક નુ નામ ના લયીશ આ ઘર માં .....રામુ તુ ને ઝમકુ ડ્ડરાઈવર ને લયી નીકળો હુ પણ નીકળુ છુ ......ને કિશનલાલ પોતાની ગાડી લયી નીકળે છે ને ઝમકુ પણ પોતાની શોપ પર જવા નીકળે છે ,જીદગી માં પહેલી વાર સુકેતુ વગર ગાડી માં ડ્ડરાઈવર સાથે એને થોડો સંકોચ થાય છે પણ હવે છુટકો નથુ એકલાં જીવવાની આદત હવે પાડવી જ પડશે .....એક જોતા તો સારૂ થયુ કે પપ્પા એ ગાડી શીખવાની ટ્રેનીગ માટે મોકલવાનુ વિચારયુ ,.....કેટલા સારા છે ઘર ના બધાં ,મારા સગા પપ્પા પણ મને આમ ગાડી શીખવા ના મોકલે ,.....ને પપ્પા સસરા છે છતાં મને કદી એવુ લાગવા જ નથી દીધુ .....પોતાના લાડકવાયા દીકરા ને સાથ આપવાની જગયાએ વહુ ને પુરો સાથ આપ્યો .......હુ નસીબદાર છુ કે આવુ સાસરુ મળયુ ....વિચારો માં ને વિચારો માં શોરુમ કયારે આવયો એ પણ ભાન ના રહયુ ,ઝમકુ પોતાના વિચારો માં થી બહાર નીકળી ,ફ્રેશ થયી ગાડીમાં થી ઉતરી ને શોરુમ માં આવી ,સેલ્સગલ ને બીજા સ્ટાફે ઝમકુડી નુ ફુલો ના બુકે આપી સ્વાગત કરયુ ,નખ ખુશી બોલી મેડમ તમારા વગર તો આ શોપ માં બિલકુલ ગમતુ નહોતુ ,તમે આવ્યા ને જાણે રોનક આવી ગયી .......વેલકમ શેઠાણી જી .....ને મુનીમજી એ પણ ઝમકુ ની ખબર પુછી કે તબિયત હવે સારી છે ને ,? હા મુનીમજી એકદમ ફાઈન....ઝમકુડી પંદર દિવસ પછી શોરુમ માં આવી હતી ,ને હવે સુકેતુ ની જગયા એ ઝમકુ એ સંભાળ વાની હતી ને શોરુમ નો હીસાબ પણ રાખવાનો હતો , ઝમકુ આવી ને તરતજ ટેલર કાકા સાથે આ પંદર દિવસ માં ડીજાઈન કરીને આપ્યા હતાં એ બ્લાઉઝ જોઈ લીધા ને બીજી નવી ડીજાઈન ઘરે થી તૈયાર કરીને લાવી હતી એ આપી ,.....લગ્ન ની શીજન હતી એટલે કસ્ટમર ની ભીડ જામી હતી ,ઝમકુડી બધા કસ્ટમર ને મીઠી વાણી થી આકર્ષિત કરતી હતી ,આવનાર કસ્ટમર ની પહેલી માંગ તો એજ રહેતી કે તમે જેવી પહેરી છે એવી સાડીઓ બતાવો ને હા બ્લાઉઝ પણ તમારા જેવા જ ,તમે તૈયાર કરી આપશો ને ....? હા સ્યોર.... અમારા શોરુમ માં તમને બધીજ ડીજાઈન ર સાડી મડી રહેશે ને અંહી જ તમને ડીજાઈનર બ્લાઉઝ ને ફોલ ઈન્ટરલોક... રોલ પોલીશ કરી ને પેકીંગ થશે ....તમે ખાલી સાડી પસંદ કરી લો બાકી બધું અંહીથી થયી જશે ,......સાજ ના છ વાગ્યા એટલે કિશનલાલ નો ફોન આવ્યો.... હેલલો બેટા ઝમકુ.... હા બોલો પપ્પા ....બહાર યશ ડ્ડરાઈવીગ સ્કુલ વાળાની ગાડી ઉભી છે ,મુનીમજી ને કહી ને તુ નીકળી જા ને એ તને કલાક શીખવાડયા પછી ઘરે ઉતારી જશે ,....ને આજનો હીસાબ મુનીમજી પાસે થી લયી લેજો ...હા પપ્પા .....મુનીમજી હીસાબ કરી છ લાખ ઝમકુ ને આપે છે ને કહે છે મોટા શેઠ નો ફોન આવી ગયો ,તમે નીકળો હુ કલાક પછી સ્ટાફ જાય એટલે વસ્તી કરી દયીશ,.... ને ઝમકુડી પર્શ લયી નીકળે છે ,ને બહાર મહેશ ભાઈ ગાડી લયી ઉભા હતા ,એમણે કહયુ તમે જ ઝમકુ મેડમ ને ? હા ભાઈ ,.....ને ડ્ડરાઈવર સીટ નો દરવાજો ખોલી ઝમકુ ને સીટ પર બેસવા નુ કહે છે ,ઝમકુડી ના કપાળે ભર શિયાળામાં પરસેવો વળી ગયો ને બોલી ,મહેશભાઈ મને એકટીવા પણ નથી આવડતુ હો.....મને સીધી ગાડી ચલાવતા કેમનુ આવડશે .......હા મેડમ બધાં ને એવુ જ હોય શિખવા આવો તયારે પહેલી વાર જ હોય પણ પંદર દિવસ માં તો તમે કમ્પલેટ શીખી જશો ને મહીના પછી તો તમે જાતે જ ગાડી લયી શોપ પર આવશો ,.....બસ શીખવાની ધગશ રાખજો .....તમારી જેમ બહુ બહેનો ને મેં જ શીખવાડયુ છે ગાડી ચલાવતા ,......ને મહેશભાઈ એ ઝમકુ ને સ્ટેરીગ,કલ્ચ,ઘેર બ્રેક ને એવી બધી સમજણ આપી ને ઝમકુડી એ ગાડી ચાલુ કરી ,........આજે પહેલો દિવશ હતો એટલે મનમાં બીક હતી ....પણ સમીર ભાઈ અનખ કિશનલાલ ની ઈરછા હતી કે ઝમકુ ને કોઈના ઓશીયાળા ના રહેવુ પડે ......એટલે જ આ નિર્ણય લીધો હતો ,ને ઝમકુ એમ જ વિચારતી કે ચાહે ઘર નુ કામ હોય કે ડીજાઈન નુ કામ હોય કે બિઝનેસ નુ બધુ જ શીખી ગયી તો ગાડી કેમ ના આવડે ? ....એ પણ આવડી જશે ,ઝમકુડી નૂ મજબૂત મનોબળ ગજબ નુ હતુ ........ભગવાને એને નવરા હશે એ દી ઘડી હશે ,રૂપ તો અપ્સરા જેવુ હતુ જ પણ સંસ્કાર ,બુદ્ધિ,.. ને દરેક કાર્યમાં નિપુણ બનાવી ને ધરતી પર મોકલી હતી ,......હા બસ ભગવાન એના કિસ્મત ને જ આકરુ લખ્યુ હતુ ,.......પણ શહનશીલતા ની મુરતી હતી ઝમકુડી .....કલાક પ્રેકટીશ કરી ને ઘરે આવી ,તયારે બધા જમવા માટે રાહ જોઈ ને જ બેઠા હતાં ,ઝમકુ વોશરૂમ માં જયી ફ્રેશ થયી ને બધા સાથે જમવા બેઠી .....ને જમતા જમતા સમીર એ પુછયુ , ઝમકુ કેવો રહયો ગાડી નો પહેલો દિવશ ? ....સારો રહયો આમતો બીક બહુ લાગતી હતી સમીર ભાઈ પણ હવે એવુ લાગે છે કે આશાન છે , આવડી જશે .......આશા બોલી ,ઝમકુ ને આવડી જાય પછી મને પણ શીખવી છે ,......કંચનબેન બોલ્યા લે આશા વહુ તમારે વળી શુ કરવુ છે શીખીને ? સમીર સાથે ને સાથે તો હોય છે ,....વાતો કરતા કરતા જમવાનું પુરૂ થયુ ને બધાં મુખવાસ લયી હોલમાં આવી ને બેઠા ને શોરુમ ની ને ધંધાકીય વાતો ચાલુ કરી , સમીર એ કહયુ આજે મારી શોપ પર બહુ ભીડ હતી ને ત્રણ લાખ નો નફો થયો ,....કિશનલાલ એ કહયુ મારી શોપ માં પણ એવું જ હતુ ચાર લાખ નો ધંધો કરયો ,ને ઝમકુડી હસતાં હસતા બોલી કે મોટા ભાઈ ને પપ્પા થી પણ આગળ હતી આજે આ ઝમકુડી ,.......મમ્મી મારી શોપ માં મે આજે છ લાખ નો નફો કરયો ,ઓહોઓ શુ વાત છે બેટા ,......કિશનલાલ બોલ્યા વાહહ.....તુ તો ખરી બિઝનેસ વુમન બની ગયી ,મારા જેવા અનુભવી ને જાણીતા વેપારી ને પણ બિઝનેસ માં હરાવી દીધો ,.......આશા બોલી .....તખ હે ઝમકુડી તને આટલુ બધુ કયી રીતે હેન્ડલ કરે છે ? આ તારુ જોઈને મેં શોપ માં જવાનું ચાલુ કરયુ ને હા આવડી પણ ગયુ ,પણ હુ એકલી શોપ ના સંભાળી શકુ ....સમીર હોય તો જ.......ભાભી હુ નાની હતી ને તયાર થી મને કયીક નવુ કરવાનો શોખ હતો ,....ભણવા તો બહુ ના મળયુ પણ અંહી બનારસ માં આપણાં ઘરે આવ્યા પછી આ બધુ શીખી ને એમાય મમ્મી પપ્પા નો ને સમીર ભાઈ નો સાથ સહકાર મળયો ,એટલે હૂ સફળ થયી ,......કંચનબેન બોલ્યા ,ચાલો હવે બધા જાઓ સૌ સૌ ના બેડરૂમમાં થાકયા હશો ,.......ને ઝમકુ ઉપર પોતાના બેડરૂમમાં આવે છે ને નાઈટઢૈરસ ચેન્જ કરી બેડ માં પડે છે ,ને બારણે ટકોરા પડયા ,ઝમકુડી એ દરવાજો ખોલ્યો ,તો કંચનબેન દુધ નો ગલાશ ને દવા લયી ને આવ્યા હતાં ,.....આવો મમ્મી લે મારી સામે જ દુધ પી લે ને આ દવા લયી લે ,ચલ તો .......મમ્મી હાલ જમીને દુધ નહી પીવાય ,....હા મને ખબર જ હતી એટલે જ રામુ ને ના મોકલયો ને હુ આવી ,.....કોઈ બહાનુ નહી.....ને ઝમકુ ને દુધ પીવુ જ પડયુ ને કંચનબેન ગુડનાઈટ બેટા કહી નીચે ગયા ,અંદરથી દરવાજો લોક કરી ઝમકુ પલંગમાં પડી ને સામેની દીવાલ પર નજર ગયી ,તયા ઝમકુડી ને સુકેતુ ની લગ્ન નો મોટો ફોટો સુદર કલાત્મક ફ્રેમ માં ફોટો લાગેલો હતો ,ઝમકુ ઉભી થયી ને ટેબલ પર ચઢી ફોટા ને ઉતારી નીચે મુકયો ને પગ પછાડી ને તોડી નાખ્યો ને લાત મારી પલંગ નીચે ફેકી દીધો ,......ને માઈન્ડ પર ટેન્સન સવાર થાય એ પહેલાં જ નચીકેત ને ફોન લગાવ્યો ,......હા બોલ ઝમકુ .....બહુ જલદી ફોન કરયો ,હુ કયાર નો રાહ જોઉ છુ આખો દિવશ પણ પુરો થયો ,સાજ પણ ઢળી ને રાત પણ પડી ને મેડમ ને હવે યાદ આવી ,.......ના યાર એવુ કયી નથી ,રીયલ માં બહુ બીજી હતી ,પંદર દિવશે શોરુમ પર ગયી ,.....કેટલુ બધુ કામ હતું ,...ને સાજે પછી ડ્ડરાઈવીગ સ્કૂલમાં .......ઓહોઓ શુ વાત કરે છે ? નચીકેત ને આશ્ચર્ય થાય છે ,ઝમકુડી તે કદી એકટીવા નથી ચલાવ્યુ ને ડાયરેક ગાડી ? હા યાર શુ કરે પપ્પા ને સમીર ભાઈ નો નિર્ણય છે ,કે ઝમકુ જાતે જ ગાડી લયી શોરુમ પર જાય ,....ડ્ડરાઈવર ના ભરોસે ના રહેવુ પડે ને મારી સેફ્ટી માટે પણ ,.....સરસ....ઝમકુ ખરેખર કિશન અંકલ તારા માટે બહુ સારો નિર્ણય લીધો ,ને શોરુમ માં પણ તને ભાગીદાર બનાવી ,....આ જમાનામાં કોઈ પોતાની સગી દીકરી માટે પણ આટલુ ના કરે ,....હા નચીકેત મને કદી ભીનમાલ ની કે મમ્મી પપ્પા ની યાદ પણ નથી આવવા દીધી ,....તુ શુ કરે છે ,? હુ તારા ફોન ની રાહ જોઈ હમણાં જમયો ને ઉપર મારા બેડરૂમમાં આવ્યો મને એમ કે હવે તુ ફોન નહી કરે ,......ના યાર એવુ ના બને કે હુ ફોન ના કરુ હા દિવશે તો બિલકુલ ટાઈમ નથી હોતો ....ને ઘરે આવીને ફેમીલી સાથે રોજ કલાક બેસવાનું હોય ,બિઝનેસ ની વાતો અંગે ,.....હુ પણ હાલ જ આવી મારા બેડરૂમ માં ,.....ને ફ્રી થયી એટલે તરત જ ફોન કરયો ,મને ખબર જ હતી કે ડોક્ટર સાહેબ રાહ જોતા હશે ......ઓહો નચીકેત માં થી મેડમ સીધા ડોક્ટર સાહેબ પર આવી ગયા ,....હાસ્તો તુ નથી મને મેડમ ને બિઝનેસ વુમન ને એવુ બધુ કહે છે તો પછી મારે પણ એમ જ જવાબ આપવો જોઈએ .....હાહાહા......કેમ હસે છે ,? મારી મજાક ઉડાવે છે ને ? ના ના બસ એમ જ તને ચીડવવાની મજા આવે છે ,.....ઝમકુડી ના જીવનમાં શુ મોડ આવશે એ જાણવા માટે વાચો ભાગ @ 31 ઝમકુડી .....

નયના બા વાધેલા
્્્્્્્્્્્્