Zamkudi - 31 books and stories free download online pdf in Gujarati

ઝમકુડી - પ્રકરણ 31

ઝમકુડી ભાગ @ 31્્્્્્્્્્
રાત્રે મોડાં સુધી નચીકેત સાથે વાત કરી ને ફોન મુકયો તયારે બે વાગી ગયા હતા ,ને નચીકેત સાથે વાત કરી ને મન ખુશ થયી ગયૂ ને સુઈ ગયી ,....... બીજા દિવસે સવારે નહાઈ ને તૈયાર થયી ને નીચે આવી ,ને મમ્મી પપ્પા ને પગે લાગી ને ચા નાસ્તો કરવા બધાં સાથે ડાઈનીંગ ટેબલ પર બેસે છે ,.....ને અચાનક સુકેતુ ઘરમાં આવે છે ........ને કિશનલાલ રાડ નાખી ને બોલે છે ,ત્યા જ ઉભો રહેજે ,......શુ કામ છે કે આવવુ પડયુ ,સુકેતૂ હાથમાં રહેલા કાગળ બતાવે છે ,.....સોફા માં બેસ હુ આવુ છુ .....ઝમકુડી ચા નાસ્તો કરતી હતી પણ સુકેતુ સામે નજર પણ ના કરી ,ને બોલી રામુકાકા બે પરોઠા લાવો તો ,સુકેતુ એ જોયું ઝમકુડી મસ્ત તૈયાર થયી ને નાસ્તો કરવા માં જ વ્યસત રહી ,કંચનબેન ને કિશનલાલ પણ શાંતિ થી જ ચા નાસ્તો કરયો ને નચીકેત ને ચા નો ભાવ પણ ના પુછયો ,જાણે કોઈ અજાણયો વ્યક્તિ હોય એમ જ ......ને શાંતિ થી બધાં સોફા માં આવી ને બેઠા .....કિશનલાલ એ ઝમકુ ને બુમ પાડી ને ઝમકુ ને પણ પોતાની પાસે બોલાવી .....ને કહયુ બેટા અંહી આવ મારી પાસે બેસ,.......સમીર ને આશા પણ આવી ને બેઠાં ....ને કિશનલાલ એ પુછયુ બોલ ભાઈ કેમ આવવુ પડયુ ? જલ્દી બોલ અમારે બધાં ને કામ ધંધખ જવાનૂ છે ....નવરા નથી .....ને સુકેતુ બોલ્યો આ ડીવોર્શ પેપર છે ,મે શાઈન કરી દીધી છે ,....ઝમકુ ની સાઈન લેવા આવ્યો છુ ,.....વાહહહ સરસ ......તને તઘ દિકરો કહેતાં પણ શરમ આવે છે ,.....ને ઝમકુ સામે જોઈને કહે છે બોલ બેટા શુ કરવુ છે ? તારે ડીવોર્શ આપવા છે ? જો તારી આપવિની ઈરછા હોય તો સાઈન કર બિકી જયાં સુધી તું ડીવોર્શ નહી આપે તયા સુધી એ બીજા લગ્ન નહી કરી શકે ........ને ઝમકુડી બોલી પપ્પા આવા માણસ સાથે જીદગી કાઢવી એના કરતાં છુટી જવુ સારૂ ,.......જે વ્યક્તિ એક વરસ માં એક સ્ત્રી થી ધરાઈ જાય એનો શુ ભરોસો .....લાવો કાગળ ને નચીકેત ડીવોર્શ ના પેપર ઝમકુ બાજુ સરકાવે છે ....ને ઝમકુ ફટાફટ સાઈન કરે છે ,ને એટલા માં કામવાળા બેન ઝમકુ ને પુછે છે કે શેઠાણી તમારી ને સુકેતુ બાબા ની મોટી ફોટો ફ્રેમ નુ શુ કરુ ,રૂમમાં કાચ વેરાયેલા છે ,એને કચરા માં ફેકી દો એમાં પૂછવાનુ થોડું હોય ? નચીકેત સમજી ગયો કે ઝમકુ એ જ ફોટો તોડી નાખ્યો હશે .....કિશનલાલ બોલ્યા ....પત્યુ ? ...પપ્પા થોડા પૈસા મારા એકાઉન્ટ માં નાખજો ને ,....સોરી ભાઈ નહી મળે ....પણ કેમ ? એવુ હોય તો હું શોરુમ માં એકાઉન્ટર નુ કામ સંભાળુ ,.....ના કોઈ જરૂર નથી ને હવે તારા ભાગ નો શોરુમ નો હિસ્સો ઝમકુડી ને આપીશ ....તુ જયી શકે છે .....મોડુ થાય છે અમારે એમ કહી ઉભા થયી ગયા ને ઝમકુ રામુકાકા સાથે ગાડી લયી નીકળે છે ,ને સમીર આશા સાથે નીકળે છે ....ચલ આશા નવરા માણસો સાથે બેસવા નો સમય નથી આપડી પાસે ,ને ભાઈ ના શબ્દો થી નચીકેત સમજી ગયો કે ઘરમાં હવે આપણી કોઈ વેલ્યુ નથી....મમ્મી તુ તો કયી બોલ ...શુ બોલે નપાવટ તે કયા કયી બોલ્યા જેવુ રાખ્યું જ છે ,....તે તો અમારુ નાક કાપ્યું .......મારા સંસ્કાર લજવ્યા ,ને મારા લાડ નો સરસ બદલો આપ્યો ,....તારા પપ્પા હતાં એટલે હુ કહી બોલી નહી ......પણ હું તને એમ પુછુ છુ કે ઝમકુડી માં શુ ખોટ હતી ? અપ્સરા જેવી રૂપાળી ને સંસ્કારી ને ધંધામાં પણ એકકો એવી વહૂ ને મુકી ને તુ પારકી સ્ત્રી પાછળ ગાડો થયી ને પત્ની ને તરછોડી દીધી ? ને એ પણ તે પસંદ કરી હતી ....શુ ખામી હતી ? બીચારી મા બનવાની હતી , આ ઘર નો વારસદાર આપવાની હતી એને પણ તે મારી નાખ્યો ? એમાં મારી કોઈ ગલતી નથી ......એણે ચાલુ ફોનને છીનવી લીધો ને ઝપાઝપી માં વાગી ગયુ .......બસ ભાઈ જા હવે અંહી તારૂ કોઈ કામ નથી .......મમ્મી હુ હવે હીના સાથે લગ્ન કરવાનો છું ....કોર્ટમાં ....આશિર્વાદ આપશો ને ? ના બિલકુલ નહી મારાં ઘરમાં હવખ પગ ના મુકતો ......ને કંચનબેન મો ફેરવી એમનાં રૂમમાં જતા રહયા ,ને રડવા લાગયા ,જે દિકરા ને બહુ લાડ લડાવ્યા હતા ને બહુ પ્રેમ આપ્યો હતો ...ને એણે જ આવુ કરયુ , એ પાણી માગતો તો દુધ આપ્યું ને સમાજ બહાર ગામડામાં જયી એના માટે ઝમકુ ને લયી આવ્યા હતાં ,તોય એણે આવુ કરયુ .....બીચારી કોકની દીકરી ની જીદગી બગાડી .....વાકં ગુના વીના એને સજા આપી ......
તયા થી નીકળી ને હીના ના ફ્લેટ માં આવે છે ,........હીના રાહ જોઈ ને જ બેઠી હતી ક ફેમીલી વાળા ડીવોર્શ માટે માનશે કે નહી ....ને ઝમકુડી ડીવોર્શ પેપર માં સહી કરશે કે કેમ ...? ને સુકેતુ ને અડધાં જ કલાક માં જ પાછો આવ્યો ને પેપર હીના ના હાથમાં મુકયા ને સુકેતુ ના ચહેરા નો રંગ ઉડી ગયેલો જોઈ હીના એ પુછયુ શુ થયુ ડાર્લિંગ ? કેમ ઉદાશ છે ......કયી નહી યાર મને એ નથી સમજાતુ કે મારુ ફેમીલી મને કેટલો પ્રેમ ને લાડ થી રાખતા હતાં ને હવે બે જ વર્ષ માં ઝમકુડી એ શુ જાદુ કરયો છે કે મને મુકીને એને અપનાવી રહયા છે ,ને મને સાફ શબ્દોમાં કહી દીધુ કે આજ પછી ફરીથી કયારેય આ ઘરમાં પગ ના મુકતો ,ને મેં પપ્પા ને શોરુમ માં જવા માટે કહયુ તો એ પણ ના પાડી દીધી , ને પૈસા મારા એકાઉન્ટ મા નાખવાનુ કહયુ તો એ પણ ના પાડી દીધી ,હુ તયા બેઠો હતો ને ઝમકુડી ,પપ્પા ,સમીર ભાઈ બધાં કામે નીકળી ગયાં ને પછી તો મમ્મી એકલી હતી એટલે એમને મનાવાની કોશિશ કરી .......પણ મમ્મી એ ના કહેવાના શબ્દો કહયા ને ઘર માં થી કાઢી મુકયો .........હીના હવે શુ કરીશુ ? આ ભાડાના ફલેટ માં કયા સુધી પડયા રહીશુ ? ........ને હવે મારા ખાતા માં પૈસા પણ બહુ નથી રહયા ને તને ખબર છે કે હુ જોબ ના કરી શકુ , મારા શોરુમ પર મારી રોજ ની ઈન્કમ ત્રણ થી ચાર લાખ ની હતી હુ એશ કરતો હતો.......ને મમ્મી પપ્પા વધારે ગુસ્સે તો એટલે થયા છે કે ,તે દીવશે ગાડીમાં ઝમકુ એ તને ફોનમા ગાળો દીધી હતી તયારે હુ ફોન ઝુટવી લેવા ગયો ને ઝપાઝપી માં ઝમકુડી ના પેટમાં વાગી ગયુ ને બાળક પેટમાં જ મરણ પામયુ .......ઓહહહ સરસ સુકેતુ આ તો બહુ સારુ થયું .....મને એ જ વાત નો ડર હતો કે ઝમકુડી તારા બાળક ની મા બનશે તો એ તારો વારશદાર ગણાશે ને મારી કોઈ વેલ્યુ નહી રહે .........ના ના હીના એવુ ના બને .....બાળક જન્મયુ પણ હોત તો પણ મને કોઈ ફર્ક નહી પડે , હીના મે લાઈફ માં તારા સિવાય કોઈ ને પ્રેમ નથી કરયો ,હા એશ કરી છે બહુ છોકરીઓ સાથે ,ને લગ્ન તો એકવાર કરવાના જ હતાં ને ઝમકુડી મળી ગયી હુ એની ખુબશુરતી નો દીવાનો હતો,......ને તારા કોઈ સમાચાર નહોતાં એટલે પરણી ગયો ,.....ઝમકુડી ના જીવનમાં શુ મોડ આવશે એ જાણવા માટે વાચો ભાગ @32 ઝમકુડી ..

નયના બા દિલીપસિહ વાઘેલા.....
્્્્્્્્્્્્્
Share

NEW REALESED