Shri Hanuman Chalisa in Gujarati Book Reviews by Ashvin M Chauhan books and stories PDF | શ્રી હનુમાન ચાલીસા

Featured Books
Categories
Share

શ્રી હનુમાન ચાલીસા

॥ દોહા ॥
શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મનુ મુકુર સુધારી ।
બરનઉ બિમલ જસુ જો દાયકુ ફળ ચારી ॥

બુદ્ધિ હીન તનું જાનિકે સુમેરો પવન કુમાર ।
બળ બુદ્ધિ વિદ્યા દેઉ મોહી હરઉ કલેશ વિકાર ॥
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥०१॥

રામ દૂત અતુલિત બળ ધામા ।
અંજની પુત્ર પવન સુત નામા ॥०२॥

મહાબીર બિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥०३॥

કંચન બરન બિરાજ સુબેસા ।
કાનન કુંડળ કુંચિત કેસા ॥०४॥

હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજે ।
કાંધે મુંજ જનેઉ સાંજે ॥०५॥

શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥०६॥

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥०७॥

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥०८॥

સૂક્ષ્મ રૂપ ધરી સિયહિ દિખાવા ।
બિકટ રૂપ ધારી લંક જરાવા ॥०९॥

ભીમ રૂપ ધરી અસુર સહારે ।
રામચંદ્ર કે કાજ સવારે ॥१०॥

લાયે સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥११॥

રઘુપતિ કીન્હી બહુત બડાઈ।
તુમ મમ પ્રિયઃ ભરત સમ ભાઈ ॥१२॥

સહસ્ત્ર બદન તુમ્હરો જસ ગાવે ।
અસ કહી શ્રીપતિ કંઠ લગાવે ॥१३॥

સનકાદિક બ્રમ્હાદિ મુનીસા ।
નારદ શારદ સહીત અહીસા ॥१४॥

જમ કુબેર દિગપાલ જાહાંતે ।
કવિ કોવીગ કહી સકે કહાંતે ॥१५॥

તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા ।
રામ મિલાય રાજ પદ દીન્હા ॥१६॥

તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકે સ્વર ભય સબ જગ જાના ॥१७॥

જુગ સહસ્ત્ર જોજન પાર ભાનુ ।
લીલ્યો તાહી મધુર ફળ જાનું ॥१८॥

પ્રભુ મુદ્રિકા મૈલી મુખ માહી ।
જલધિ લાંધી ગએ અચરજનાહી ॥१९॥

દુર્ગમ કાજ જગત કે જેતે ।
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥२०॥

રામ દુઆરે તુમ રખવારે ।
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥२१॥

સબ સુખ લહે તુમ્હારી સરના ।
તુમ રક્ષક કાહુ કો ડરના ॥२२॥

આપન તેજ સમ્હારો આપે ।
તીનો લોક હાંક તેહ કાપે ॥२३॥

ભૂત પિશાચ નિકટ નહિ આવે ।
મહાબીર જબ નામ સુનાવે ॥२४॥

નાસે રોગ હરે સબ પીર ।
જપત નિરંતર હનુમત બિરા ॥२५॥

સંકટ તેહ હનુમાન છુડાવે ।
મન ક્રમ બચન ધ્યાન જો લાવે ॥२६॥

સબ પર રામ તપસ્વી રાજા ।
તીન કે કાજ સકલ તુમ સાજા ॥२७॥

ઔર મનોરથ જો કોઈ લાવે ।
સોઈ અમિત જીવન ફલ પાવે ॥२८॥

ચારો જુગ પરતાપ તુમ્હારા ।
હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥२९॥

સાધુ સંત કે તુમ રખવારે ।
અસુર નિકંદન રામ દુલારે ॥३०॥

અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા ।
અસ વર દિન જાનકી માતા ॥३१॥

રામ રસાયન તુમ્હારે પાસા ।
સદા રહો રઘુપતિ કે દાસા ॥३२॥

તુમ્હરે ભજન રામ કો પાવે ।
જન્મ જન્મ કે દુખ બિસરાવે ॥३३॥

અંત કાળ રઘુબર પૂર જાયી ।
જહાં જન્મ હરિ ભક્ત કહાયી ॥३४॥

ઔર દેવતા ચિત ન ધરઈ ।
હનુમત સેઈ સર્વ સુખ કરઈ ॥३५॥

સંકટ કાટે મિટે સબ પીરા ।
જો સુમીરે હનુમત બલબીરા ॥३६॥

જય જય જય હનુમાન ગોસાંઈ ।
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ ॥३७॥

જો સત બાર પાઠ કર કોઈ ।
છૂટહિ બંદી મહા સુખ હોઈ ॥३८॥

જો યહ પઢે હનુમાન ચાલીસા ।
હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥३९॥

તુલસીદાસ સદા હરિ ચેરા ।
કીજે નાથ હૃદય મહ ડેરા ||४०||

|| દોહા ||

પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત , હદય બસહુ સુર ભૂપ ||
સિયાવર રામ ચંદ્ર કી જય.
પવનપુત્ર હનુમાનજી કી જય.
"અંતમાં એટલું જ કહી શકાય કે, ગોસ્વામી તુલસીદાસજી દ્વારા રચિત 'હનુમાન ચાલીસા' માત્ર એક સ્તોત્ર કે કાવ્ય નથી, પરંતુ ભક્તો માટે એક અચૂક રક્ષાકવચ છે. તેનો નિષ્ઠાપૂર્વક પાઠ કરવાથી મનનો ભય અને જીવનની નકારાત્મકતા દૂર થાય છે. આજના આધુનિક અને તણાવપૂર્ણ સમયમાં પણ હનુમાન ચાલીસા આપણને શ્રદ્ધા, શક્તિ અને આંતરિક શાંતિનો માર્ગ બતાવે છે. સાચા હૃદયથી હનુમાનજીનું સ્મરણ અને આ ચાલીસાનો પાઠ જીવનના દરેક સંકટને દૂર કરી મંગળમય ભવિષ્યનો પાયો નાખે છે."