Laghu Kathao - 13 in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 13 - ધ થીઓરી ઓફ અષ્ટાવક્ર

લઘુ કથાઓ - 13 - ધ થીઓરી ઓફ અષ્ટાવક્ર

લઘુકથા 13

*"ધ થેઓરી ઓફ અષ્ટાવક્ર"*

જાન્યુઆરી 2020: કનેકટિકટ , USA..

320 વર્ષ જૂની ઐતિહાઈક અને જગ પ્રખ્યાત યેલ યુનીવર્સીટી કોલેજ નો હોલ ખચાખચ ભરેલો હતો. ત્યાં ના મોટા વિશાળ સ્ટેજ પર યેલ યુનિવર્સીટી ના પ્રેસિડેન્ટ પીટર સિલોવે હજર હતા તેમજ અન્ય સિનિયર પ્રોફેસર્સ હાજર હતા.

પીટર એ પોડિયમ પાસે જગ્યા લીધી ને માઇક ની નજીક આવી ને અમેરિકન ઈંગ્લીશ માં પોતાની વાત સ્ટાર્ટ કરી :

આપણે ગયા વર્ષે ભારત થી આપણા અતિથિ શ્રી શાહરુખ ખાન ને અહીં આમંત્રિત કર્યા હતા અને એમને જીવન ખુશી થી જીવવા માટે ના મંત્રો એમના ફિલ્મ ના ડાયલોગ થકી આપ્યા હતા. પણ આજે જે વ્યક્તિ હાજર છે એ ખુદ એક યુનિવર્સીટી છે આખા વિશ્વ ની માટે પ્રેરણા સ્ત્રોત તરીકે લેવા માટે પોતાના જીવન માં ખુશી અને કોન્ફિડનસ થી જીવવા માટે , એન્ડ આઈ એમ પ્રાઉડ ટુ હેવ સચ આ મેગ્નિફિશન્ટ પર્સનાલિટી ફ્રોમ india અગેઇન , પ્લીઝ વેલકમ Mr Kotti shrinivasn Thiruvothu.

હોલ ના સ્ટેજ ની સામે ની રેડ કાર્પેટ પેસેજ પર એક ઇલેક્ટ્રિક વહીલ ચેર પર આશરે 89 વર્ષ ની ઉંમર ના ટિપિકલ સાઉથ ઇન્ડિયન ફેસ લૂક ધરાવતા વ્યક્તિ ને હજારો ની મેદની એ જોયા. જે ની નજીક થી પસાર થયા એમણે એમના વ્યક્તિત્વ ની સુવાસ પણ લીધી અમે બીજા અન્ય લોકો એ મોટા સ્ક્રીન પર જોયા અને સહુ પૃથ્વી પર ના ઈશ્વર ને જોતા હોય એમ સહુ ની આંખો માં ચમક આવી ગઈ હતી.
કોટ્ટી શ્રીનિવાસન થિરુવોથું, નોન એઝ સોલ ટ્વીન ઓફ સ્ટીફન હોલકીન્સ. કોટ્ટી શ્રીનિવાસન સ્ટેજ પર અન્યો ની મદદ લઇ ને આવી ને એમને ફાળવેલી ખુરશી પર બેઠા.

"શ્રી સર એ સ્ટીફન સર ની જેમ જ બ્રહ્માંડ ની અન્નતતા અને રહસ્યો ઉપર ના શોધ માં એમનું જીવન વ્યતીત કર્યું છે એ તો આપણે સહુ જાણીએ જ છે પણ એ રહસ્યો શોધવા પાછળ ની મેહનત અને એ દરમિયાન નૂ કમિટમેન્ટ અને પેશન્સ કઈ રીતે ગેધર કરી શક્યા એ બાબત આપણે શ્રી સર પાસે થી જાણશું. " આટલું કહી "પ્લીઝ આપના શબ્દો કહો" નો ઈશારો કરી શ્રી સર પાસે જઈ ને એમનું કોલર માઇક ચાલુ કરી આપ્યું.

પછી શ્રીનિવાસન સર એ બોલવાનું શરૂ કર્યું.
" આઈ હેવ બિન ઇન ધીસ મિસરેબલ કનડીશન ફ્રોમ માઈ બર્થ. આઈ હેવ સીન સ્પાર્ક ઇન યોર આઇઝ જસ્ટ નાઉ વ્હેન આઈ અરાઈવ લાઈક યુ વિઝ્યુલાઈઝ ધ ગોડ ઇન ફ્રન્ટ ઓફ યુ. બટ યુ હેવ ઓલસો સીન ધેટ યોર બી લાઈક ગોડ નીડ ઓલસો હેલપ ટુ સ્ટેપ અપ ધ સ્ટેજ એનડ ઓન હિસ ઓન(પોતાનું) કોલર માઇક ટુ સ્પીક".

બધા વિસ્મય થી જોતા અને સાંભળતા રહયા..
પછી એમણે પાછી વાત શરૂ કરી.
" તમે ન્યુટન વિશે સાંભળ્યું છે, તમે સ્ટીફન હોલકીન્સ વિશે જાણો છો, તમે ઇન્ડિયા ના વિવેકાનંદ વિશે જાણ્યું છે એન્ડ અલટી મેંટલી તમે ગીતા નું ઇંગલિશ પઠન અને અધ્યયન કર્યું છે, પણ તમે એક વ્યક્તિ વિશે નથી વાંચ્યું , નથી જાણ્યું અને 90 ટકા ભારતીયો એ પણ નથી જાણ્યું. અને આજે જીવન માં મજબૂતી થી ટકી રહેવા માટે વી ઓલ હેવ ટુ લર્ન હિઝ લાઈફ, એનડ ફ્રોમ હિઝ લાઈફ ઓલ હેવ ટુ લર્ન હિઝ માઈન્ડ સેટ, એન્ડ આઈ એમ ટોકિંગ અબોઉટ " કહી ને પોતાના ખિસા માથી રીમોટ કાઢી ને બટન દાબ્યુ અને મોટા સ્ક્રીનસ પર એક વાંક ચુકા હાથ પગ વાળા વ્યક્તિ નો ફોટો દેખાણો અને નીચે લખ્યું હતું "લાઈફ સ્ટડી ઓફ અષ્ટાવક્ર" એ તરફ જોઈ ને ઓડિયન્સ ને જોતા કહ્યું " ધીસ મેન... અષ્ટાવક્ર... ધ મેન હુ બોર્ન વિથ એઇટ ડિફેક્ટ ઇન હિઝ બોડી એન્ડ ધેન હી બીકમ વન ઓફ ધ બેસ્ટ સેજ ઓફ ધ વર્લ્ડ".

" આજ થી લગભગ 5000 હજાર વર્ષ પહેલાં, મે બી એની પણ પહેલા આ વ્યક્તિ અષ્ટાવક્ર એ આ પૃથ્વી પર જન્મ લીધો. હી ઇઝ ધ ફર્સ્ટ એન્ડ બેસ્ટ એક્સઝામપલ ઓફ ગર્ભ સંસ્કાર એન્ડ ગર્ભ શ્રાપ. ઇટ મિન્સ ઇન્ડિયન સાયન્ટિફિક માઇથોલોજી સેઝ ધેટ ચાઈલ્ડ લર્ન ફ્રોમ ધ ફિટસ એન્ડ ગેટ કર્સડ ઓલસો ડ્યુરિંગ ઇટ એન્ડ બોર્ન વિથ ધેટ કર્સ ઓર નોલેજ વ્હોટ હી ગોટ ડ્યુરિંગ ડેવલોપિંગ સ્ટેજ ઇન ફિટસ.. એન્ડ યસ આ યુગો યુગો થી થતું આવ્યું છે. અષ્ટાવક્ર, અર્જુન, દુબઇ બેઝડ ડોન એન્ડ માઈ સેલ્ફ.. "

આ સાંભળી ને સહુ ચોંકી ગયા એ આશ્ચર્યા જોઈ ને કહ્યું" ડોન્ટ બી શોકડ.. આ સત્ય છે. જેમ આચાર્ય કહોદ અષ્ટાવક્ર ના પિતા ને અષ્ટાવક્ર એ જ્યારે ગર્ભ માં રહી ને જતાવા ની કોશિશ કરી કે એ મંત્રો ના ખોટા ઉચ્ચારણો છે , તો કહોદ એ મારો આવનાર સંતાન ઘમંડી છે એમ કહી ને શ્રાપ આપી દીધો કે જન્મે ત્યારે આઠે અંગ વાંકા (અષ્ટ વક્ર) સાથે જન્મે એજ એની સજા. અને એ એમ જ જન્મ્યા . પણ જન્મતા સુધી માં પિતા ની શાસ્ત્રાર્થ પણ શીખી ચૂકેલા અષ્ટવક્ર જન્મતા ની સાથે જ પિતા વગર ના થઇ ગયા કારણ કે કહોદ આચાર્ય બંદી નીં સામે શાસ્ત્રાર્થ હારી ગયા અને નિયમ અનુસાર જળ સમાધિ લેવી પડી. "

લોકો એક ચિત્તે સાંભળી રહ્યા હતા.

" એજ રીતે હું જ્યારે મારા મધર ના ગર્ભ માં હતો ત્યારે મારા ફાધર નું એક જ માનવું હતું, ભગવાન મારા છોકરા ને બીજું કાંઈ આપે કે ના આપે પણ મગજ એટલુ તેજ આપે કે એ વિશ્વ નો પ્રખ્યાત વૈજ્ઞાઈક બને , એક્ચ્યુલી હી વોઝ અ ટીચર એન્ડ બિગ ફોલોવર ઓફ આર્યભટ્ટ .. એન્ડ એમણે પોતાની થોટ ફ્રિકવનસી મારા મધર ઉપર સતત છોડતા જ રહ્યા એન્ડ હી ડિડ સમ રિચ્યુલ થીંગ્સ એન્ડ બિકોઝ ઓફ બોથ ઓફ ઇટ આઈ બોર્ન લાઈક ધીસ. ડિસેબલ બાઈ હેન્ડ એન્ડ લેગ્સ, બટ શાર્પ માઇન્ડેડ ધેટ કેન સ્ટડી ધ સિક્રેટસ ઓફ યુનિવર્સ.. બટ મારો ટોપિક છે હાઉ ટુ સરવાઈવ ઇન અનફેવરેબલ કન્ડિશન્સ ઇન લાઈફ ડ્યુરિંગ ગેટિંગ યોર ગોલ્સ..?

સો ધેર ઇસ અ અષ્ટાવક્ર (એઇટ ડિસેબલિટીસ ) વહિચ કેન બી રિઝોલવડ બાય અસ.

1. ઈંપેશન્સ
2. અનકાઉન્ટેબલ ગ્રીડ
3. રેસ્ટલ્સનેસ
4. અનનેસેરી પ્લાનીંગસ
5. રિસ્ક વિધાઉટ કેલ્ક્યુલેશન્સ
6. નોન ટાઇમિંગ ડીસીઝન્સ
7. થોટ પ્રોસેસ આફ્ટર હેવિંગ ડિસીઝન્સ
8. એન્ડ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ... અનબ્રીજિંગ એનડ ઇમબેલનસિંગ વિથ વર્ક એન્ડ ફેમિલી..

ધેર આર મોર ધેન ધીઝ બટ ધીઝ આર ધ મોસ્ટ કોમન ફેક્ટર્સ જે આપણી લાઈફ માં ઇન્ટરફીયર એક યા બીજી રીતે કરતા હોય છે.

અષ્ટાવક્ર ,
૧ ગર્ભ માજ શ્રાપ
2 જન્મતા જ પિતા ની ખોટ
3 અસહ્ય ગરીબી
4 ભરપૂર જ્ઞાન પણ એને નિખારવા માટે કોઈ સાધન નહીં
5 પિતા ના ગુરુ થકી મેળવેલ જ્ઞાન નો સમાજ મા કોઈજ જાત નો ઉપયોગ ના કરી શકવો
6 12 વર્ષ ની ઉંમર સુધી ગુરુ એજ પિતા છે એવી ગલતફેમી માં રેહવું પછી સત્ય ની જાણ થવી
7 8 અંગ વાંકા સાથે જન્મ.
8 અને પિતા ના બદલો લઇ લીધા સુધી આઠ વાંકા અંગ ની સાથે લોકો ની મશકરી સહન કરવી..

ધીઝ ઓલ એઇટ પ્રોબ્લેમ્સ વર ધેર ઇન હિઝ લાઈફ બટ , લૂક હી ડિફેટેડ ગુરુ બંદી ઇન શાસ્ત્રોક્ત એન્ડ ટેક લિટરરી (અહીં જ્ઞાન ને સંદર્ભે) રિવેન્જ એન્ડ ગોટ હિઝ ફાધર બેક"

સો મારા નજરે આપણે સહુ જીવન ના એક અંશે અષ્ટાવક્ર ની જગ્યા એ જ છીએ, પણ પછી આપણે હાથ ઊંચા કરી લઈએ છે, ભ્રાહ્માંડ ની તમામ પોઝિટિવ તરંગો ની મદદ લઇ ને આપણે મેળવેલ અને કેળવેલ જ્ઞાન નો ઉપયોગ કરી ને ઉપરોક્ત અષ્ટવક્ર (એઇટ ડિસેબલિટીસ) ને સોલ્વ કરી ને આગળ આવી શકીએ છે.

વી લર્ન એન્ડ બિલિવ ઇન થીઓરી ઓફ રેલેટિવિટી,

બટ વી હેવ ટુ લર્ન, બિલિવ એન્ડ એનકટ "ધ થીઓરી ઓફ અષ્ટાવક્ર.."


યેલ યુનિવર્સીટી ના હોલ માં હજારો માણસો ની તાળીઓ ગડગડાટ વાદળ ના ગડગડાટ જેવો સાંભળવા માંડ્યો, અને ત્યા હાજર સહુ એ એ આઠ ડિસેબલિટીસ ને પોતાની લાઈફ માં થી દુર કરવા નો પ્રણ લીધો.

અધર નોટ:
"એક વૈજ્ઞાઈક કુદરત ના રહસ્યો બેપરદા કરી શકે છે,
એક ગણિતજ્ઞ શ્રુષ્ટિ નું ગણિત સમજાવી શકે છે,
એક કલાકાર કલા ની ઊંડાઈ જણાવી શકે છે,
પણ એક સતજ્ઞાની સાધુ આ સહુ થી વધુ ,જીવન ના અષ્ટાવક્ર થી પરિચિત કરી એને સુધારવા નું જ્ઞાન આપી શકે છે"

જીવન ની ઘણી રેખા ગીતા માં છે, અને રેખા ભૂંસાઈ નહીં એનું જ્ઞાન અષ્ટાવક્ર મહાગીતા માં છે.

************ સમાપ્ત*******

Rate & Review

Saumil Kikani

Saumil Kikani Matrubharti Verified 2 years ago

Mita Chandarana

Mita Chandarana 2 years ago

Dipika Mengar

Dipika Mengar 2 years ago

Mauli

Mauli 2 years ago

Viral

Viral 2 years ago