Dil ka rishta - a love story - 48 books and stories free download online pdf in Gujarati

દિલ કા રિશ્તા A LOVE STORY - 48

ભાગ - 48

રોહન ઘરે પહોંચી અને લોક ખોલે છે રૂમ માં જઇ એ ફટાફટ ન્હાવા માટે જાય છે નાહી ફ્રેશ થઈ એ બહાર આવે છે નાઈટડ્રેસ પહેરી અને બાલ્કની માં જાય છે ત્યાં રહેલી બિનબેગ પર આરામ થી બેસે છે ત્યાં જ તેજલ નો કૉલ આવે છે રોહન ફોન રિસીવ કરે છે

રોહન - હાય વાઈફી

તેજલ - હાય હબી

રોહન - વિડીઓકોલ કર

તેજલ - ઓકે

તેજલ વિડીઓકોલ કરે છે

રોહન- હાય હિરોઇન

તેજલ - હાય માય હીરો

રોહન - ઓહહ!! અરે યાર કેટલું જોર થી વાગ્યું

તેજલ - કેમ શુ વાગ્યું ???

રોહન - અરે પડી ગયો એમાં જોર થી લાગ્યું

તેજલ - ઓહ ક્યાં પડી ગયો ક્યાં વાગ્યું

રોહન - ખાડા માં પડી ગયો એમાં વાગ્યું.

તેજલ - ઓહ ધ્યાન રખાય ને તો

રોહન - ધ્યાન તારા માં હતું

તેજલ - ઓહ ઓહ ઓહ ઓહ , ક્યાં ખાડા માં પડ્યો??? ત્યાં હજી રસ્તા પર ખાડા છે ???

રોહન - અરે રસ્તા ના ખાડા માં નહિ પડ્યો યાર

તેજલ - તો ???

રોહન - અરે તારા ગાલ ના ખાડા ની વાત કરું છું 😜😜

તેજલ - આય હાય બાય ધ વે મારા ગાલ પર ખાડો છે ???

રોહન - હા તો , લે તને નહિ ખબર કેટલો મસ્ત ડિમ્પલ પડે છે

તેજલ - હાય મેરા સ્વીટ સ્વીટ હબી

રોહન - આય હાય કેટલું મસ્ત લાગે છે તારા મોઢે એ સાંભળવું પાછું બોલ ને

તેજલ - આય હાય માય સ્વીટ સ્વીટ હબી

રોહન - હાયયય્યય્યય હજી એકવાર

તેજલ - આય હાય માય રોમેન્ટિક રોમેન્ટિક હબી

રોહન - હાયય્યય્યય્યયય દિલ બગીચો બગીચો થઈ ગયું

તેજલ - બસ બસ હાં, શુ કરે છે જમી લીધું ???

રોહન - હા આજ રશ્મિ ને ડ્રોપ કરવા ગયો હતો ત્યાં એના આંટી એ બહુ ફોર્સ કર્યો તો આજ ત્યાં જમ્યો છું

તેજલ - ઓક્કે

રોહન - તું શું કરે છે ??

તેજલ - હું બસ જમી ને ફ્રી થઈ આજ સવાર થી દોડાદોડ છે તો થાકી ગયા સવારે મમ્મી ને ડિસ્ચાર્જ કર્યા પછી પેકીંગ અને બધું સો પણ હા, એક સારું હતું કે મુંબઈ થી ડાયરેક્ટ પોરબંદર ફ્લાઇટ હતી એટલે જલ્દી પહોંચી ગયા પણ તો પણ બહુ થાકી ગયા

રોહન - ઓહહ મારી વાઈફી થાકી ગઈ છે? ચલ હું તને મસાજ કરી દઉં

તેજલ - હા એતો દૂર છે એટલે વાતો આવડે છે

રોહન - ના સાચ્ચે જ , આપના મેરેજ થાય પછી જ્યારે તું થાકી જઈશ ત્યારે હું તને મસાજ કરી દઈશ

તેજલ - ઓહ રિયલી હબી ???

રોહન - યસ વાઈફી😘😘😘

************

રશ્મિ ના આંટી - શુ???????? ક્યારેય નહીં થાય ?? પણ કેમ ? શુ કામ??

રશ્મિ - કારણ કે ... કારણ કે..... રશ્મિ એટલું રડી રહી છે કે એ બોલી પણ નથી શકતી

રશ્મિ ના આંટી એને શાંત કરે છે અને પાણી આપે છે

રશ્મિ ના આંટી - તું શુ કહે છે મને કઈ જ સમજાતું નથી તું રડવાનું બંધ કર અને મને સરખી વાત કર

રશ્મિ ફરી રડવા લાગે છે અને રડતા રડતા જ વાત કરવાની ચાલુ કરે છે

***********
બન્ને દિવસભર ની ઘણી વાતો કરે છે પણ નેટવર્ક ને હિસાબે વિડીઓકોલ માં પ્રોપર વાત નથી થઈ શકતી એટલે રોહન વિડીઓકોલ કટ કરી કોલ કરે છે

તેજલ - ઓય હરામી આજ ક્યાંય નથી જવું ???

રોહન - તું થાકી ગઈ ને તો બધા કહેતા હોય કે આપણે મનગમતા સ્થળ એ જઈએ તો તમે રિલેક્સ ફિલ કરો છો બોલ તને ક્યાં જવું ગમે ??

તેજલ - મારુ ફેવરિટ તો માલદીવ છે.

રોહન - અરે વાહ ત્યાં તો તારા ફેવરિટ દરિયા કિનારા પણ ઘણા છે અને દરિયા ની વચ્ચે જ હોટેલ ત્યાં જ રેવાનું

તેજલ - યસ એટલે જ બહુ ગમે આપણે હનીમૂન માટે પણ ત્યાં જ જઈશું ઓકે

રોહન - ઓહ મેડમ એ એ પણ નક્કી કરી લીધું વાહ

તેજલ - યસ , ત્યાં દરિયા કિનારે સ્પેશિયલ હનીમૂન કપલ માટે
બહુ જ સરસ ઇવનિંગ ડેટ અને ડિનર ઓર્ગેનાઇઝ કરે છે તો આપણે ત્યાં જ જશું ઓકે

રોહન - ઓકે મેડમ આપકા હુકુમ સર આંખો પર...
મને તો અત્યારે જ દેખાય છે નજર સામે તું અને હું બેય માલદીવ માં

તેજલ - ઓહ વાહ શુ કરીયે છે ત્યાં આપણે ???

રોહન - હજી તો કઈ નહિ બસ હોટલ એ પહોંચ્યા 😀😀😀

તેજલ - ઑહકે

રોહન- વેસ્ટર્ન કપડાં માં એકદમ મસ્ત લાગે છે

તેજલ - અચ્છા શુ પેર્યું છે મેં?

રોહન - તે જીન્સ શોર્ટ્સ અને વાઈટ 1 સોલ્ડર લેસ ટોપ એમાં પિંક ફ્લાવર ની ડિઝાઈન છે અને વાઈટ હાઇહિલ સેન્ડલ

તેજલ - wowwwww અને તે શું પેર્યું છે ???

રોહન - એ તું કે હું કેમ તને ઈમેઝીન કરું એમ તું પણ કર

તેજલ - ઓક્કે તે પેર્યું છે... હમ્મ... વાઈટ ટ્રાન્સપરન્ટ શર્ટ અને હાલ્ફ પેન્ટ.

રોહન - ઓકે ચલ દરિયા કિનારે જવું છે ને તારા ફેવરિટ

તેજલ - યસ

રોહન - ઓકે હાથ પકડ સ્ટ્રોંગલી

તેજલ - ઓકે

રોહન - આની પેલા દરિયા કિનારે ગયા ત્યારે તો જસ્ટ ફ્રેન્ડ હતા હવે તો તું મારી વાઈફ થઈ ગઈ છો કાલ મેરેજ પણ થઈ ગયા તો હવે તો બધા ની સામે હક થી હાથ પકડી ને ચાલી શકું ને

તેજલ - યસ માય ડિયર now i m only yours

રોહન - યસ only mine 🤗🤗🤗

રોહન - તું અને હું ,અને દરિયા કિનારો , ઇવનિંગ ડેટ , રોમાન્સ યાર ઓસમ ફીલિંગ😍😍😍😍

ओ साथिया, ओ बेलिया
देखी है पहली बार, आखों में ये बहार
रूत मस्त मस्त ये दिन ये वक़्त
मौसम ने क्या जादू किया
दिल चुरा लिया साथिया दिल चुरा लिया साथिया

देखी है पहली बार,
आखों में ये बहार
रूत मस्त मस्त ये दिन ये वक़्त मौसम ने क्या जादू किया
दिल चुरा लिया साथिया दिल चुरा लिया साथिया

दिल था प्यासा, बस हमने सारा
सागर को घूट में पी लिया
पल दो पल में बस आज ही कल मे
सौ साल का जनम जी लिया
देखा पहली बार जीवन के आर पर
रूत मस्त मस्त ये दिन ये वक़्त
मौसम ने क्या जादू किया
दिल चुरा लिया साथिया दिल चुरा लिया साथिया

फूलों को तो खीलते देखा था
काटे भी आज तो खिल गए
लोगों को तो मिलते देखा था
ये धरती आसमान मिल गए
आया है पहली बार
किस्मत पे ऐतबार
रूत मस्त मस्त ये दिन ये वक़्त
मौसम ने क्या जादू किया
दिल चुरा लिया साथिया दिल चुरा लिया साथिया

देखी है पहली बार,
आखों में ये बहार
रूत मस्त मस्त ये दिन ये वक़्त
मौसम ने क्या जादू किया
दिल चुरा लिया साथिया दिल चुरा लिया साथिया

રોહન - તું તો કંઈક ઈમેઝીન કર

તેજલ - હમ્મ, હું આજે જ જોતી હતી તો એમાં એક બહુ જ મસ્ત પિક હતું તો એજ ઈમેઝીન કરું આપણે ઇવનિંગ ડેટ પર જશું ત્યાં બહુ જ મસ્ત ડેકોરેશન હશે દરિયા કિનારે હાર્ટ શેપ માં કેન્ડલ થોડા થોડા અંતરે કલરફુલ ફાનસ એની વચ્ચે આપણું ટેબલ હું બ્લેક ઇવનિંગ ગાઉન માં અને તું બ્લેક બલ્સર શૂટ માં

રોહન - હાયયય્યય પછી

તેજલ - પછી મુનલાઈટ માં કેન્ડલ લાઈટ ડિનર રોમેન્ટિક મ્યુઝિક , કપલ ડાન્સ

રોહન - ઓહહ વાહહ

બન્ને વાતો કરી ઈમેઝીન કરે છે પોતાના હનીમૂન ને....

*********

રશ્મિ રડતી રડતી બધી વાત કરે છે કે કઈ રીતે ત્યાં જતા એના મમ્મી એ બધી વાત કરી એને રોહન માટે રશ્મિ ને પસંદ કરી બધા જ ખુશ હતા પણ રોહન કોઈ બીજી છોકરી ને પ્રેમ કરે છે અને એ એની સાથે લગ્ન કરવા માંગે છે રશ્મિ સાથે નહિ

રશ્મિ ના આંટી તો શોકડ થઈ જાય છે

રશ્મિ ના આંટી - પણ એના મમ્મી એ જ તો માંગુ નાખેલું અને હવે આ વાત ક્યાં આવી એને મારી સાથે બધું નક્કી કરી જ લીધું હતું બસ ખાલી સગાઈ ની તારીખ બાકી હતી અને આ બધું અચાનક... અને મને તો કઈ જાણ પણ નથી કરી અને એને કોઈ બીજી છોકરી પસંદ છે તો તારું શુ ??? એના મમ્મી એ મને કહ્યું કે રશ્મિ મારા ઘર ની જ વહુ બનશે એનું શુ ???? તારા સપના નું શુ ???રોહન કોઈ છોકરી ને પ્રેમ કરે છે તો તું પણ રોહન ને પ્રેમ કરે જ છે ને ???

રશ્મિ ફરી રડવા લાગે છે

રશ્મિ ( રડતા રડતા ) - બધું પૂરું આંટી મારા પ્રેમ નું કોઈ જ મહત્વ નથી મારી લાગણી ને ક્ષણે ક્ષણે મારવી પડી છે મારે .
મારી નજર સામે મારા રોહન સાથે એ છોકરી ને હું જોઈ જોઈ દરેક પલ એ હું મરી છું એક એક પલે મેં મારા પ્રેમ , મારી લાગણી બધા નું ખૂન મેં પોતે કર્યું છે હવે મારી જિંદગી માં કઈ જ નથી રહ્યું તમારી સામે ફક્ત રશ્મિ નું શરીર છે રશ્મિ તો ક્યાર ની મરી ગઈ બધું જ પૂરું બધું જ ખતમ એમ કહી એ પાગલ ની જેમ રડે છે અને એ ભીત માં પોતાના હાથ પછાડે છે અને આંટી.. એમ કહી એ પાછળ ફરે છે ત્યાં રશ્મિ ના આંટી જમીન પર ઢળી પડ્યા હતા રશ્મિ ની આંખો ફાટી રહી ગઈ એના આંટી ને ઢળી પડેલા જોઈ એ બેબાકળી બની ગઈ એ દોડી અને એના આંટી પાસે જાય છે

રશ્મિ - આંટી ..... આંટી.... ઉઠો... શુ થયું તમને .....આંટી...... આંટી પ્લીઝ જવાબ આપો ....શુ થયું....આંટી......

TO BE CONTINUE........

( શુ થયું હતું એના આંટી ને ????? આ કોઈ નવી મુસીબત ના એંધાણ તો નથી ને ??? ક્યાંક રશ્મિ એ કાયમ માટે ખોઈ તો નથી દીધા ને એના આંટી ને?????? આની શુ અસર પડશે બધા ના ભવિષ્ય પર ???? રશ્મિ ભલે નક્કી કરે છે કે એ પોતાના મન માં વિચારેલો પ્લાન રોહન પર નહિ અજમાવે પણ રશ્મિ ની માનસિક હાલત જે રીતે ની છે શું એ તેજલ અને રોહન ને એક થતા જોઈ શકશે???? તેજલ અને રોહન પોતાની સુનહરી જિંદગી ના જોઈ રહેલા સપના પુરા થશે ??? )
શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા....

મારી સાથે ઇન્સ્ટાગ્રામ માં જોડાવા માટે મને ફોલો કરો

@singer_tejalerda

અને આપણો અભિપ્રાય જરુર આપશો