Angat Diary book and story is written by Kamlesh K Joshi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Angat Diary is also popular in Philosophy in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
અંગત ડાયરી - Novels
by Kamlesh K Joshi
in
Gujarati Philosophy
*અંગત ડાયરી* ============*શીર્ષક : ચારિત્ર્ય* *લેખક : કમલેશ જોશી**ઓલ ઈઝ વેલ*લખ્યા તારીખ : 03 નવેમ્બર ૨૦૧૯, રવિવારચારિત્ર્ય માટે અંગ્રેજી શબ્દ છે કેરેક્ટર. ચારિત્ર્યહીન કે કેરેક્ટર લેસ શબ્દનો બહુ સંકુચિત અર્થ સમાજમાં થઇ રહ્યો છે. બહુ વિખ્યાત ચિંતક શેક્સપિયરે કહ્યું છે કે ‘વર્ડ ઇસ અ સ્ટેજ, લાઈફ ઈઝ અ ડ્રામા એન્ડ વિ ઓલ આર ઇટ્સ કેરેક્ટર્સ’. જીવન એક નાટક છે. સામાન્ય રીતે કોઈ શહેરના ટાઉનહોલમાં સ્ટેજ પર ભજવાતું નાટક એક બે કે ત્રણ કલાકનું હોય છે, જયારે જીવનનું નાટક સાંઠ, સીત્તેર કે સો વર્ષ સુધી ચાલે છે. વ્યક્તિના અલગ અલગ રોલ છે. એમાંય પાછું ટ્વિસ્ટ એ છે કે એક જ વ્યક્તિએ મલ્ટીપલ રોલ ભજવવાના
*અંગત ડાયરી* ============*શીર્ષક : ચારિત્ર્ય* *લેખક : કમલેશ જોશી**ઓલ ઈઝ વેલ*લખ્યા તારીખ : 03 નવેમ્બર ૨૦૧૯, રવિવારચારિત્ર્ય માટે અંગ્રેજી શબ્દ છે કેરેક્ટર. ચારિત્ર્યહીન કે કેરેક્ટર લેસ શબ્દનો બહુ સંકુચિત અર્થ સમાજમાં થઇ રહ્યો છે. બહુ વિખ્યાત ચિંતક શેક્સપિયરે કહ્યું ...Read Moreકે ‘વર્ડ ઇસ અ સ્ટેજ, લાઈફ ઈઝ અ ડ્રામા એન્ડ વિ ઓલ આર ઇટ્સ કેરેક્ટર્સ’. જીવન એક નાટક છે. સામાન્ય રીતે કોઈ શહેરના ટાઉનહોલમાં સ્ટેજ પર ભજવાતું નાટક એક બે કે ત્રણ કલાકનું હોય છે, જયારે જીવનનું નાટક સાંઠ, સીત્તેર કે સો વર્ષ સુધી ચાલે છે. વ્યક્તિના અલગ અલગ રોલ છે. એમાંય પાછું ટ્વિસ્ટ એ છે કે એક જ વ્યક્તિએ મલ્ટીપલ રોલ ભજવવાના
અંગત ડાયરી શીર્ષક : સંખ્યા રેખા અને લીંબુ ચમચીલેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલગણિતમાં એક સંખ્યારેખા ભણવામાં આવતી. બંને બાજુ તીર વાળી એક લીટી પર વચ્ચે શૂન્ય લખી ...Read Moreતરફ ૧,૨,૩.. અને ડાબી તરફ -૧,-૨,-૩ લખવામાં આવે. અમારા સાહેબે પહેલી વખત આ ઋણ સંખ્યાઓ સમજાવી ત્યારે તો અમારા મગજમાં એ ઉતરી પણ નહોતી. મારા મિત્રના દાદાજીને જયારે અમે કહ્યું કે પાંચમાંથી પચ્ચીસ બાદ કરો તો કેટલા બાકી રહે? તો દાદાજી ગુસ્સે ભરાયા હતા. કદી પાંચમાંથી પચ્ચીસ બાદ થાય ખરા? જીવનમાં કદી કોઈ પાસે એક પૈસો ઉધાર ન લેનાર એ દાદાજી માની જ ના શક્યા કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થઇ
અંગત ડાયરી શીર્ષક : લાઈક એન્ડ શેર લેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલકવિ શ્રી મકરંદ દવેની મસ્ત રચના છે: ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીએ ...Read Moreગમતાનો કરીએ ગુલાલ. કોઈ વાક્ય, વિચાર, ઘટના, વાનગી, વસ્તુ, સ્થળ, ફિલ્મ કે કંઈ પણ તમને ગમી જાય, ભીતરે મજાનો અહેસાસ કરાવી જાય તો એને તમારા પુરતું સીમિત ન રાખતા, મનમાં ન દાટી દેતા, ગુંજે ન ભરી મૂકતા, જેમ ગુલાલની મુઠ્ઠી ભરી હવામાં ઉડાડીએ, અંગતોના ચહેરાને ગુલાબી કરી મૂકીએ તેમ મિત્રો-પરિચિતોને પણ એનો આસ્વાદ માણવા પ્રેરવા જોઈએ. ફેસબુક કે વોટ્સઅએપમાં શેરનું ઓપ્શન એ માટે જ આપવામાં આવ્યું છે. મોટા ભાગના લોકો આ ઓપ્શનનો ખૂબ સરસ
અંગત ડાયરી શીર્ષક :બચ્ચે મન કે સચ્ચેલેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલબાળક વધુ સમજદાર કે વડીલ? આ પ્રશ્નનો જવાબ આપવો તમે ધારો છો એટલો સહેલો નથી. કેમકે વડીલના ...Read Moreગમગીન અને માયુસ ચહેરા સામે બાળકનો ખીલ-ખીલ હસતો, નિષ્ફિકર, ખીલેલા ગુલાબ જેવો ચહેરો સરખાવીએ તો વડીલ કરતા બાળક, જીવનને વધુ માણતો-સમજતો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એક મિત્રે ખૂબ જ સરસ અવલોકન રજૂ કરેલું : તમે જોજો, બાળક જે કંઈ પણ કરશે એ સંપૂર્ણ કરશે. તનથી, મનથી, દિલો-દિમાગથી કરશે. જીદ પૂરી નહિ થાય તો ધ્રુસકે-ધ્રુસકે રડશે, આખે-આખો ધ્રુજશે, એના રુંવાડે-રુંવાડા ઉભા થઇ ગયા હશે, હાથ-પગ પછાડશે... સંપૂર્ણ રુદન..! જયારે આપણે રડતા
અંગત ડાયરી ============શીર્ષક : બટાટાવડા લેખક : કમલેશ જોશીઓલ ઈઝ વેલદરેક ગ્રુપમાં એક વ્યક્તિ એવી હોય છે જે બાજી સંભાળી લેતી હોય છે. ગ્રુપ આખાની એ માનીતી હોય છે. સૌને આવા ‘માનીતા’ બનવાની ઈચ્છા તો હોય છે પરંતુ ...Read Moreસ્થાન પર પહોંચવા માટે એ વ્યક્તિએ જે તન-તોડ મહેનત કરી હોય, ઝેરના ઘૂંટડા પીધા હોય કે જીવનભર જે કંઈ જતું કર્યું હોય એ કરવાની તૈયારી બહુ ઓછાની હોય છે. એક સંતે આ સમજાવતા એક સરસ ઉદાહરણ આપ્યું હતું.એકવાર ભજીયાઓની સભા મળી. કતરી, લસણીયા, ભરેલા મરચાના, ફૂલવડી, કેળાના, ડુંગળીના જાત-જાતના ભજીયા આ સભામાં ઉપસ્થિત હતા. માનવ સમાજમાં સૌથી લોકપ્રિય ભજીયાને ‘બેસ્ટ ભજીયા’ એવોર્ડ