ઝંખના - Novels
by નયના બા વાઘેલા
in
Gujarati Classic Stories
નવાપરા ગામ માં પરેશ ભાઈ નુ ખુબ મોટુ નામ હતુ , ગામ માં હજાર વીધા જમીન ના માલિક હતા ને દુઝણી ગાયો ભેંસો નો મોટો તબેલો હતો જેમા ગીર ની દોઢસો જેટલી ગાયો ને સો એક ભેંસો હતી ...... જમીન પણ ઉપજાઉ હતી ને દુધ નો ધંધો પણ ધમધોકાર ચાલતો હતો ને પરેશ ભાઈ સ્વભાવે પણ સાલસ ને નિખાલસ ને સાથે દયાડુ પણ ખરા ..... ખેતીવાડી ને તબેલા ના કામ માટે ઘણા માણસો એમના પરિવાર સાથે કામે રાખ્યા હતા એ લોકો ને રોજીરોટી મડી રહેતી ને તબેલા ની પાછળ ની જગયાએ એ વીસેક જેવી રુમો બાંધી આપી હતી જેથી ખેતીવાડી ને તબેલા નુ કામ કરતા માણસો ને કોઈ તકલીફ ના પડે ... ભગવાન ની કૃપા થી જીવનસાથી પણ સારી મડી હતી ...પરેશ ભાઈ ની પત્ની નુ નામ મીના બેન હતુ એ પણ બહુ માયાળુ હતાં ને ધાર્મિક વૃત્તિ ના હતા .....ખેતરમાં મજુરી કરતા માણસોને અને એમના બાળકો ને બહુ સાચવતા વાર ,તહેવારે મીઠાઈ કપડા આપી બધા ને ખુશ કરી દેતા આમ એકંદરે પરેશભાઈ ને મીના બેન નુ જીવન સરસ રીતે ચાલતુ હતુ લગ્ન ને ઘણા વર્ષો વીતી ગયા ને મીના બેન ચાર દીકરી ઓ ને જન્મ આપ્યો..
ઝંખના...પ્રકરણ 1નવાપરા ગામ માં પરેશ ભાઈ નુ ખુબ મોટુ નામ હતુ , ગામ માં હજાર વીધા જમીન ના માલિક હતા ને દુઝણી ગાયો ભેંસો નો મોટો તબેલો હતો જેમા ગીર ની દોઢસો જેટલી ગાયો ને સો એક ભેંસો હતી ...Read Moreજમીન પણ ઉપજાઉ હતી ને દુધ નો ધંધો પણ ધમધોકાર ચાલતો હતો ને પરેશ ભાઈ સ્વભાવે પણ સાલસ ને નિખાલસ ને સાથે દયાડુ પણ ખરા ..... ખેતીવાડી ને તબેલા ના કામ માટે ઘણા માણસો એમના પરિવાર સાથે કામે રાખ્યા હતા એ લોકો ને રોજીરોટી મડી રહેતી ને તબેલા ની પાછળ ની જગયાએ એ વીસેક જેવી રુમો બાંધી આપી હતી જેથી
ઝંખના ...પ્રકરણ @ 2 આજે રવિવાર હતો એટલે મીના બેન ચારેય ઢીંગલી ઓ ને લયી વાડી એ જવાના હતા ને સાથે આત્મા રામ અને રુખી બા પણ જતા હર રવિવારે આખુ ફેમીલી વાડીએ જતા ને ત્યા જ જમતાં. ....... ...Read Moreવાડીએ એક સરસ ફાર્મ હાઉસ બનાવ્યું હતું ને બધી સગવડ રાખી હતી પરેશ ભાઈ નુ ફેમીલી ત્યા હોય એ દિવશે ત્યા કામ કરતા બધા એ બહુ ખુશ થયી જતા અને એમના બાળકો તો ખાશ ......મીના બેન દર રવિવારે કયીક ને કયીક નવી વાનગી કે બિસ્કિટ ચોકલેટ ને જુના કપડા રમકડાં વગેરે સાથે લયી જતા ને બધા બાળકો ને વારા પ્રમાણે
ઝંખના @ પ્રકરણ 3મીના બેન આજે રોજ કરતાં વહેલા જાગી ગયા ને ફટાફટ નાહી ધોઈને તૈયાર થઈ ભગવાન સામે બેસી દીવા બતી કર્યા ને દીકરી મીતા માટે પ્રાથના કરી . ..... હે ભોલેનાથ આજે મારી દીકરી નુ પરીણામ છે ...Read Moreધાર્યુ છે એવુ જ રીઝલ્ટ આપજે વ્હાલા....જોજો મારી દીકરી નુ દીલ ના તુટી જાય એણે ભણવા માટે બહુ મહેનત કરિ છે ને એના ભવિષ્ય ના બહુ ઉંચા સપના જોયાં છે ....લાજ રાખજે પ્રભુ એમ કહી મીના બેન એ ભગવાન ને ભોગ ચઢાવ્યો....ને પછી ઉપર જયી મીતા અને સુનિતા ને જગાડયા હે ભગવાન આમ કયાં સુધી ઘોરશો ? મીતા ભુલી ગયી
ઝંખના @ પ્રકરણ 4 પરેશભાઈ એમના કામે ગાડી લયી યાર્ડ મા અનાજ ભરાવવા ગયા ને મીનાબેન રસોડા ના કામે વડગયા......બા ,બાપુજી નાહી ધોઈ ઘરના મંદિરમાં પુજા પાઠ કરવા બેઠા ......મીતા અને સુનિતા એકટીવા લયી સકુલે પહોંચ્યા, આજે પરિણામ બહાર ...Read Moreહતુ એટલે સકુલ મા બહુ ભીડ હતી ,મીતા પાર્કીંગ મા જયી એકટીવા મુકી બહાર પ્રાગરણ મા બહેનપણીઓ પાસે આવી ....... હાય , કેમ છે રીટા ? બસ હાલ તો ટેન્સન મા છું જો ....ખબર નહી કેટલા પરસનટ આવશે ...... અરે યાર તુ આમ નાહક ની ચિંતા ના કર હમણા ખબર પડી જશે .....આપડા બધા પેપર સારા ગયા છે પછી ટેન્શન
ઝંખના @પ્રકરણ 5મીતા એ શહેરમાં જવાની તૈયારીઓ કરવા માંડી... પપ્પા પાસેથી પૈસા લયી સુનિતા સાથે જયી નવા કપડા ને જોઈતી સામગ્રી લયી આવી ને બેગો તૈયાર કરી ......ગામ ની બીજી બહેનપણી ઓ ના માતા પિતા ને પરેશભાઈ ને મીના ...Read Moreમડી આવ્યા એટલે શાંતિ થયી કે શહેરમાં આપણી દીકરી એકલી નથી ને ગામના ચાર છોકરાઓ પણ જવાના હતા એટલે પરેશભાઈ એ એમને પણ મડી લીધુ ને મીતા નુ ધ્યાન રાખવાની ભલામણ કરી .....ઘરે આવિ દીકરી મીતા ને શિખામણ આપી ,જો દીકરી તુ ભણવા મા આટલી હોંશીયાર છે એટલે તને સીટી મા એટલે દુર ભણવા માટે મોકલીએ છીએ ..... એટલે દીકરી
ઝંખના @ પ્રકરણ 6પરેશભાઈ બહેન અને જીજાજી ને આમ અચાનક વાડીએ જોઈ ખુશ થયા ....કંચન બેન ને દુર ગામડે પરણાવેલા હતા એ કામ કે કારણ સિવાય આવતા નહી એમના બાળકો પણ સકુલે જતા ને સંયુક્ત કુટુંબ મા બધા સાથે ...Read More,......બેટા કંચન તુ ને જમાઈ બે હાથ પગ ધોઈ ફ્રેશ થાઓ એટલારી હુ ને તારા બાપુજી ખેતરોમાં આંટો દયી આવીએ પછી નિરાંતે બેસીને કામ ની વાત કરીએ ..... હા મા જતા આવો ....આખો દિવશ પડ્યો છે વાતો કરવા જાવ ..... રાધા જા ને રમણ ને કહી ઝાડ પરથી સરગવો તોડી આપવાનુ કહે ને ....હુ તો ભુલી જ ગયી ....એનુ જ
ઝંખના @ પ્રકરણ 7ઓરડામાં જયી મીના બેન ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા...આ જોઈ રાધા પણ બેબાકળી બની ગયી .....ને વિચારી રહ્યા આટલા મોટા હવેલી વાડા શેઠાણી ને વડી શુ દુખ પડયુ હશે કે આટલુ બધુ રડે છે , રાધા ...Read Moreકયી ના સુજતા મીના બેન નો પાસો પસવારતી રહી ......ને પછી રસોડામાં જયી પાણી નો ગલાશ ભરી લાવી ને પરાણે મીના બેન ને સમ આપી છાના રાખ્યા ને પાણી પાયુ ને અચકાતા અચકાતા રાધા પુછી બેઠી કે મોટા શેઠાણી એવી તો શુ વાત બની કે તમે આટલા બધા દુખી થયા ને રડો છો ? આવ્યા ત્યારે તો ખુશ હતા ?......
ઝંખના @ પ્રકરણ 8કંચનબેન આજે પિયર મા રોકાઈ જ ગયા હતાં....ને પરેશભાઈ ની વાત નુ નક્કી કરીને જવાના હતાં.....રાત્રે જમીને બધા હવેલી ના વરંડા મા બેઠા હતા .....રુખી બા ને આત્મા રામ કંચન બેન ને કન્યા વિશે બધુ પુછી ...Read Moreહતા....બા હુ બહુ તો નથી જાણતી એ બનારસ બાજુ ના છે એટલી ખબર છે ને હા રૂપાળી પણ બહુ છે.......બે ભાઈ બેન એકલા જ છેએમના મમ્મી, પપ્પા ના મુત્યુ પછી એમના કાકા કાકી એ ઘર બથાવી પાડયું ને એ બન્ને ભાઈ બહેન ને ઘરમાં થી કાઢી મુકયા....હાલ અમારા ગામ સરથાણા ની નજીક ફેક્ટરી માં કામ કરે છે ને અમારી નજીક
ઝંખના @પ્રકરણ 10લાંબી સફર પછી પરેશભાઈ ને બધા ઘરે આવી પહોંચ્યા..મીના બેન રસોડામાં જયી બધા માટે પાણી લયી આવ્યા......હાશ મીના વહુ હુ તો થાકી ગયી ,ગાડી મા બેઠાં બેઠાં મારી તો કમર જકડાઈ ગયી.....લાવો બા આયોડેકસ લગાવી આપુ ?ના ...Read Moreહમણાં નહી ,તુ બેસ અંહી.....ને હા દીકરીયો સુયી ગયી? હા બા કયાર ની રાહ જોતી હતી થાકી ને હમણાં જ ઉપર ગયી....હમમ મીના વહુ જે કામ માટે સરથાણા ગયાં હતા એ પતી ગયુ ....કન્યા ગમી ગયી ને લગ્ન નુ પણ નક્કી કરી ને જ આવ્યા છીએ , ચાર દિવશ પછી નુ જ મહુરત નીકળયુ છે.....કંચન ને બટુકલાલ કન્યા અને એના
ઝંખના @પ્રકરણ 10લાંબી સફર પછી પરેશભાઈ ને બધા ઘરે આવી પહોંચ્યા..મીના બેન રસોડામાં જયી બધા માટે પાણી લયી આવ્યા......હાશ મીના વહુ હુ તો થાકી ગયી ,ગાડી મા બેઠાં બેઠાં મારી તો કમર જકડાઈ ગયી.....લાવો બા આયોડેકસ લગાવી આપુ ?ના ...Read Moreહમણાં નહી ,તુ બેસ અંહી.....ને હા દીકરીયો સુયી ગયી? હા બા કયાર ની રાહ જોતી હતી થાકી ને હમણાં જ ઉપર ગયી....હમમ મીના વહુ જે કામ માટે સરથાણા ગયાં હતા એ પતી ગયુ ....કન્યા ગમી ગયી ને લગ્ન નુ પણ નક્કી કરી ને જ આવ્યા છીએ , ચાર દિવશ પછી નુ જ મહુરત નીકળયુ છે.....કંચન ને બટુકલાલ કન્યા અને એના
ઝંખના @ પ્રકરણ 11રમણ એ પરેશભાઈ ની વાત સાંભળી ને દુખી થયા.....આ વાત ગયા રવિવારે રમણ ની પત્ની રાધા એ કરી હતી પણ રમણ એ હસવા મા કાઢી નાખી હતી ને આજે શેઠજી ના મોઢે હકીકત સાંભળી ને દુખી ...Read Moreરુખી મા કયાર ના ય જવેલર્સ અને સાડી ઓ વાડા ની રાહ જોઈ ને બેઠા હતા ......મીના બેન સાવ નિરાશ વદને ઘરનુ કામ કાજ કરતાં હતા ને એટલા મા જવેલર્સ ને સાડીઓ વાડા હવેલી એ આવી પહોંચ્યા ...... રુખી બા એ બુમ પાડી ને મીના બેન ને બોલાવ્યા..... જવેલર્સ વાડા શાંતિ લાલે જડતર અને સોના ના નેકલેશ ને ઘણી વેરાયટી
ઝંખના @ પ્રકરણ 12છેવટે પરેશભાઈ ના લગ્ન પાયલ સાથે સંપન્ન થયા......નૈ બધા ઘરે આવ્યા.....રુખી બા એ મીના બેન ને આદેશ આપ્યો પાયલ વહુ નો ગૃહપ્રવેશ કરાવવા માટે.....આનાથી મોટી મજબુરી કયી હોઈ શકે કે પોતાના પતિ ની બીજી પત્ની ની ...Read Moreઉતારવાની ને એને સન્માન ભેર ઘરમાં પ્રવેશ કરાવાની.......રુખી બા.બાપૂજી ને મીનાબેન ડ્રાઈવર સાથે પહેલા આવી ગયા ને બીજી ગાડી માં પરેશભાઈ પાયલ અને જનક ભાઈ સાથે આવી પહોંચ્યા......પાયલ ગાડી મા થી નીચે ઉતરી ને આવડી મોટી હવેલી જોઈને ચોંકી ગયીને ભાઈ જનક ની આંખો થો ખુલી જ રહી ગયી.......પાયલ મનમાં બોલી ઉઠી ઓ બાપરે આટલી મોટી હવેલી ? આ તો
ઝંખના @પ્રકરણ 13 પાયલ ના પરણી ને આવ્યા પછી રુખી બા ના નિયમો ને કાયદા બધા કાગડ પર જ રહી ગયા......આમ પાયલ જબરી હતી પણ ભોડી પણ એટલી જ હતી ..... રુખી બા ઘણીવાર પાયલ ને ટોક્તા કે આમ ...Read Moreદિવશ શુ ફોન મા લાગેલી રહે છે ?મીના વહુ ને કિચન મા થોડી કામ મા મદદ કર .... પણ પાયલ બા ને ચોખ્ખુ સંભાળાવી દેતી કે ના બા એ બધુ કામ મારુ નહી .....મને નથી ગમતુ કામ કરવુ ને આટલા બધા રુપિયા છે તો કામ કરવા વાડા રાખી લો ને .....હા હવે બહુ વાયડી ની થા મા ! પૈસા કયી
ઝંખના @ પ્રકરણ 14 સાંજે પરેશભાઈ વાડીએ થી ઘરે આવ્યા ને જમીને પાછા હીસાબ ના ચોપડા લયી બેસી ગયા ....આત્મા રામ હુક્કો ગગડાવતા બોલ્યા......પરીયા આ તારો સાડો જનક આમ આખો દિવશ નવરો રખડ્યા કરે છે તે એને કાલ થી ...Read Moreસાથે ખેતરે લયી જા ને કયીક કામ કાજ શીખવાડ.......બાપુજી ની વાત સાંભળી ને પાયલ બોલી હા સાચી વાત છે બાપુજી ની ,જનક કાલ થી જ તારા જીજાજી સાથે ખેતરે જજે , આમ કયાં સુધી રખડપટ્ટી કર્યે રાખીશ ?જનક એક નબંર નો આળસુ માણસ હતો એને આત્મા રામ ને પાયલ ની વાત જરાયે ગમી નહી..... બધા ની વાતો સાંભળી ને રુખી
ઝંખના @ પ્રકરણ .....15...આમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો ને પાયલ ને સારા દહાડા રહયા......ને ઘરમાં ખુશી નો માહોલ છવાઈ ગયો ને રુખી બા ને આત્મા રામ તો જાણે ખજાનો હાથ લાગી ગયો હોય એટલા ખુશ થયા હતા ...Read Moreને મીના બેન પણ આ સારા સમાચાર થી આનંદીત હતા.....મીનાબેન ને પરેશભાઈ પાયલ ને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ લયી જતાં ને મિના બેન તો જાણે પાયલ પોતાની સગી બહેન ના હોય એવી રીતે ખ્યાલ રાખતી....ડોકટર એ પાયલ ને સંપુર્ણ બેડરેસટ કરવા નુ કહયુ હતુ , પાયલ નો બેડરુમ પણ હવે નીચે જ રાખ્યો હતો જેથી મીનાબેન કામ કાજ કરતાં કરતાં
ઝંખના @ પ્રકરણ 16પુરા નવ મહીને પાયલ ને પ્રસુતિ ની પીડા ઉપડે છે ને એને શહેરની ખાનગી હોસ્પિટલ માં એડમીટ કરેછે, ગામ માં સરકારી હોસ્પિટલ તો હતી પણ પાયલ ની પ્રેગનન્સી કોમપલીકેટડ હતી ને નોર્મલ ડીલીવરી શકય નહોતી એટલે ...Read Moreના ડોક્ટર ઓ જ પાયલ ને શહેર માં લયી જવાનુ કહ્યુ હતુ ,...... સિઝેરિયન ઓપરેશન થી બાળક નો જન્મ કરાવે છે,પહેલે થી જ સોનોગ્રાફી કરાવેલુ હતુ કે બાબો જ આવવા નો છે ઐટલે ઘરનાં બધા એ પાયલ ની બહુ કાળજી રાખી હતી .......પાયલ નુ બાડક એના જેવુ રુપાડુ ને હેલ્ધિ હતુ .....રુખી બા ને આત્મા રામ એ પહેલી વાર બાબા
ઝંખના @ પ્રકરણ 17રુખી બા ને આત્મા રામ ની હવેલી માં ખુશીઓ નો માહોલ જામ્યો હતો ,વર્ષો પછી દીકરા નુ મોઢુ જોવા મડયુ હતુ ,મહેમાનો ની અવર જવર પણ એટલી જ હતી ,દીકરા ની ખુશી મા આખા ગામને જમાડયુ ...Read Moreગરીબો ને છુટા હાથે દાન પણ બહુ કર્યુ......ખેતર મા ને તબેલા મા કામ કરતાં મજુરો નુ મહેનતાણુ પણ વધારી દીધુ ....... ઘરમાં પાયલ એ પણ એનો અસલ રંગ બતાવવા નો ચાલુ કરી દીધુ ......બધાને એની સેવા મા ખડેપગે રાખવા લાગી ....જે વારસદાર ને દીકરા માટે રુખી બા ને આત્મા રામ એ પરેશભાઈ ના બીજા લગ્ન કરાવ્યા હતા એ જ વારસદાર
ઝંખના @ પ્રકરણ 18આજે આત્મા રામ ના મોટા બેન શોભના બેન બીજા મહેમાનો ને લયી ઘરે આવવાના હતાં..... આ વાત ની જાણ રુખી બા એ ગયી કાલે જ ઘરમાં બધાં ને કરી હતી કે શોભના ફોઈ મીતા માટે મુરતીયો ...Read Moreને આવાના છે એટલે કાલે બધા જરા વહેલા ઉઠી તૈયાર થયી ઘર ને સાફ સુથરુ કરી નાખજો ,ને હા મીના વહુ જોજો હો જમવામાં કયી કચાસ ના રહી જાય , ને મીતા ને પણ સારી રીતે તૈયાર કરી દેજો ,આપણી દીકરી છે તો રૂપાળી જ તોય આતો સગાઈ ની વાત છે એટલે થોડુ વધારે ધ્યાન આપવુ પડે હા ,બા તમે
ઝંખના @ પ્રકરણ 18આજે આત્મા રામ ના મોટા બેન શોભના બેન બીજા મહેમાનો ને લયી ઘરે આવવાના હતાં..... આ વાત ની જાણ રુખી બા એ ગયી કાલે જ ઘરમાં બધાં ને કરી હતી કે શોભના ફોઈ મીતા માટે મુરતીયો ...Read Moreને આવાના છે એટલે કાલે બધા જરા વહેલા ઉઠી તૈયાર થયી ઘર ને સાફ સુથરુ કરી નાખજો ,ને હા મીના વહુ જોજો હો જમવામાં કયી કચાસ ના રહી જાય , ને મીતા ને પણ સારી રીતે તૈયાર કરી દેજો ,આપણી દીકરી છે તો રૂપાળી જ તોય આતો સગાઈ ની વાત છે એટલે થોડુ વધારે ધ્યાન આપવુ પડે હા ,બા તમે
ઝંખના @ પ્રકરણ 20મીતા નુ વેકેશન પુરુ થયી ગયુ હતુ ને હવે પાછા હોસ્ટેલ જવાનુ હતું.....મીતાની ખાસ સહેલી રીટા ને નીશાં મીતા સાથે વાત કરવા જ આવ્યા હતા ,ને મિતા ની સગાઈ ની વાત પણ વાયુ વેગે ગામમાં પસરાઈ ...Read Moreહતી ....ને મીતા સાથે શહેરમાં કોલેજ કરતી બધા મિત્રો મયંક ને મીતા ના પ્રેમ પ્રકરણ ની વાત જાણતા હતાં.....એટલે જ રીટા ને નીશાં મીતા સાથે વાત કરવાં ને સગાઈ ની વાત મા કેટલુ સાચુ ને ખોટુ એ પણ જાણવુ હતુ ,......રીટા ને નીશાં હવેલી મા આવી ને એને જોઈ રુખી બા બોલ્યા..... કેમ અલી રીટા આમ અચાનક જ ? બા
ઝંખના @પ્રકરણ 21બીજા દિવશે સવારે મીતા વહેલા ઉઠી નાહી ધોઈ ને તૈયાર થયી ગયી ,ને અને એના રુમમાં થી નાની મોટી એની જરુરીયાત ની દરેક વસ્તુ ઓ યાદ કરી કરીને બેગ મા મુક્તી હતી ,.....મીના બેન આજે સવાર ના ...Read Moreહતા કે ગયી કાલે દીકરી નુ ના મરજી નુ સગપણ થયુ છે ને આજે દીકરી પાછી હોસટેલ મા જતી રહેશે ......મીના બેન એ મીતા ને ભાવતા બેસન ના લાડવા , ગાજર નો હલવો ને મેથી ના થેપલા નો ડબ્બો પણ તૈયાર કરી થેલા મા મુકી દીધો ને પછી મીતા સાથે વાત કરવા માટે ઉપર એના રુમમાં ચાલ્યા.....ગયી વખતે મીતા શહેરમાં
ઝંખના @ પ્રકરણ 22બીજા દિવશે મીતા કોલેજ ગયી ને ત્યા ભણવા ને બદલે મયંક ને લયી ને દુર ગાર્ડન મા ગયી ,મીતા માટે આ નવુ નહોતુ એ શહેરમાં રહી ભણવા આવી હતી ,પણ એની જગ્યાએ એ ભણવાનુ ઓછુ ને ...Read Moreસાથે રખડવાનુ વધારે કરતી હતી ,અઠવાડિયામાં ચાર દિવશ તો કૉલેજમાં થી બંક મારી મયંક સાથે લોન્ગ ડ્રાઈવ જતી રહેતી ,.....રીટા ને નીશા ને પણ બોય ફરેનડ તોહતાં પણ એ મીતા જેટલુ રખડતી નહી , ભણવામાં પણ ધ્યાન આપતી ને રજા ના દિવશે જ ટાઈમપાસ કરતી ,......પણ મીતા ની વાત તો બધાં કરતાં કયી અલગ જ હતી ...એને તો મયંક સાથે
ઝંખના @ પ્રકરણ 23મીતા મયંક પાસે જીદ લયી ને બેઠી હતી કે લગ્ન ક્યારે કરીશું ? બસ એક આ વાત સિવાય બીજી કોઈ ચર્ચા કરતી જ ન્હોતી.....મયંક પણ અવઢવ મા હતો કે હવેકરવુ શું , જો લગ્ન ની ના ...Read Moreતો મીતા હાથ માં થી જતી રહે ને મીતા ના પૈસે આ જલસા કરે છે એ પણ બંધ થયી જાય.....હવે કરવુ શું ,......મયંક એ બહુ વિચાર્યું પણ કોઈ રસ્તો મડતો જ નહોતો ..... મીતા ની જીદ આગળ મયંક નુ કયી ચાલતુ જ નહોતુ ,....બોલ મયંક તારે શુ કરવું છે હવે ? આપણે લગ્ન કરવા છે કે તારે મને ખોઈ દેવી
ઝંખના @પ્રકરણ 24મીના બેન બહુ ચિંતા મા રહેતા હતા ,એ જોઈ ને પરેશભાઈ એ પુછ્યુ, શુ થયુ બીના ની મમ્મી? મીતા ને બહુ યાદ કરી રહી છે કે શુ ?કે પછી પાયલ એ કે બા એ કયી કહ્યુ તને ...Read Moreશુ વાત છે મીતા ગયી ત્યાર ની સાવ ઉદાશ છે ,ખોવાયેલી છે ?ના ના કોઈએ કશુ નથી કહયુ ,બસ આતો દીકરી આટલો સમય પાસે રહીને ગયી એટલે ચિંતા થાય છે ,બસ બીજુ કયી નથી ,તમે ટેન્શન ના લેતા ,હુ ઠીક છું.....મીનાબેન ની ઇરછા હોવા છતા એ એમના મનની ચિંતા પરેશભાઈ ને જણાવી ના શક્યા, મીતા વિશે મનમાં આવી રહેલા ખરાબ
ઝંખના @ પ્રકરણ 25બીજા દિવશે મીતા કોલેજ મા હતી ને પરેશભાઈ એ દીકરી ને ફોન કર્યો......પપ્પા નો કોલ જોઈ મીતા બે મીનીટ માટે તો ગભરાઈ ગઈ ને પછી ફોન રીસીવ કર્યો ...હેલો પપ્પા, જય શ્રી કૃષ્ણ...હા બેટા જય શ્રી ...Read Moreછે બેટા ? કયાં છે ? કોલેજમાં કે હોસ્ટેલ માં? કોલેજ મા છુ બોલો ને પપ્પા શુ હતુ ? બેટા એતો આવતા અઠવાડિયે વડાલી થી વંશ ને બધા ચુદંડી ઓઢાડવા આવવાના છે ,ને સાથે સાથે ચાદંલા ની વિધી પણ કરી નાખવી છે ,એટલે સગાઈ પાકકી થયી જાય ,પણ પપ્પા આટલી બધી ઉતાવળ કેમ કરો છો ? નેકસ્ટ વેકેશન મા ઘરે
ઝંખના @ પ્રકરણ 26રાત્રે સાડા સાત વાગે હોસ્ટેલ ના ડાઈનીંગ હોલ માં બધા જમવા માટે ગયા , ને મીતા પલંગમાં જ સુયી રહી નીશાં અને રીટા એ કહયુ પણ ખરુ ચાલ થોડુક જમી લે તોદવા પણ લેવાય, ના યાર ...Read Moreબહુ દુખે છે એટલે જમવાની ઈરછા બિલકુલ નથી ....તમે જાઓ ને નીશા ને રીટા જમવા ગયાં, આજુ બાજુ ની બધી રૂમો મા કોઈ નહોતુ , મીતા એ એક ઓટો વાડા ને પહેલે થી કોલ કરી રાખ્યો હતો ,ગેટ ના પાછળ ના ગેટ પર ઉભા રહેવા જણાવ્યું હતુ ,....બધાં ગયા એટલે મીતા એનો સામાન લયી ને હોસ્ટેલ ના પાછળના ઝાંપે આવી
ઝંખના @પ્રકરણ 27રેલ્વે પોલીશ એ મીતા ને વેઈટીંગ રૂમમાં લયી જયી બધી પૂછપરછ કરી , ને મયંક નુ નામ ,સરનામુ ,એના પપ્પા નુ નામ ,કયો તાલુકો , જીલ્લો વગેરે સવાલો કર્યા..મીતા એ રડતાં રડતાં કહ્યુ હુ એના વિશે કશુ ...Read Moreજાણતી નથી , બસ એનુ નામ મયંક છે એટલી જ ખબર છે , ને એ મારી સાથે એસ , એસ. એલ કોલેજમાં ભણે છે એટલુ જ , ......તો બેન તમે કયાં ના છો ? હું સરથાણા ગામ થી છું....ને અંહી શહેરમાં આગળ નુ ભણવા માટે આવી છુ ..... ઓકે બેનપણ અંહી પેલો મયંચ કયી બોય હોસ્ટેલ મા રહેતો હતો ?
ઝંખના @ પ્રકરણ 28વિશાલ એ બીજા દિવશે મીતા ની રજા માટે અરજી આપી દીધી ,મીતા એ હાલ પુરતુ કૉલેજ ના જવાનુ વિચારી લીધુ .....આખી કોલેજમાં એની અને મયંક ની ખરાબ વાતો થયી રહી હતી ને મીતા ખુબ જ શરમ ...Read Moreહતી......અંહી ગામડે મીતા ની સગાઈ માટે ની તૈયારી ઓ ચાલી રહી હતી ..... પરેશભાઈ ને મીના બેન ને શહેરમાં મીતા ને લેવા અને મીતા ની સગાઈ માટે શોપિંગ પણ કરવા ની હતી , એટલે પરેશ ભાઈ એ રાત્રે જ રુખી બા ને કહ્યુ, બા તીજોરી મા થી બે ચાર લાખ રૂપિયા કાઢી આપો ને કાલે સવારે શહેરમાં જવા વહેલા નીકળવાનુ
ઝંખના @ પ્રકરણ 29પાયલ એ બહુ વિચાર કર્યો પછી ભાઈ જનક ના રુમમાં ગયી , જનક ત્યા ચિંતાતુર વદને બેઠો હતો..... સોરી ભાઈ ...આજે મારા ઘરે તારુ આટલુ બધુ અપમાન જોઈ ને હુ પણ બહુ દુખી થયી છુ ....પણ ...Read Moreખોટુ ના લગાડતો જે પણ સાચુ હોય એ મને તો જણાવી જદે....તે ખરેખર ચોરી કરી છે ? જો તુ મને સાચુ કહીશ તો કયીક રસ્તો કાઢી ને તને નિર્દોષ સાબીત કરવામાં મદદ કરીશ , તુ મારો ભાઈ છે ને નાનપણથી આપણે આખી જીંદગી એક બીજા ના સહારે કાઢી છે ,...મમ્મી પપ્પા તો આપણ ને એકલા મુકી ને ભગવાન પાસે ચાલ્યા
ઝંખના @પ્રકરણ 30મીતા ની હાલત જોઈ મીના બેન અને પરેશભાઈ તો એમ જ સમજ્યા કે મીતા ને કદાચ સગાઈ થી પ્રોબ્લેમ હશે ,લગ્ન કરવા માટે તૈયાર નહી હોય......પરેશ ભાઈ એ વિશાલ ને કહ્યુ ભાઇ વિશાલ શુ છે આ બધુ ...Read Moreહોય એ હકીકત મને કહો તો ખબર મડે મને ......પરેશકાકા તમને કયી રીતે કહુ એ સમજાતુ નથી..બહુ ખરાબ બની ગયુ છે ....બોલ ને ભાઈ, મારુ બીપી વધે છે...... તો સાંભળો કાકા ,મીતા અંહી આવી ત્યાર થી એક મયંક નામના છોકરા સાથે પ્રેમ મા હતી, અમને એમ કે એક કોલેજમાં ભણે છે એટલે મિત્ર હશે.....પણ અમારી ધારણાં ખોટી પડી ...મીતા એ
ઝંખના @ પ્રકરણ 31પરેશભાઈ ગામડે આવી ગયા, ત્રણ નાની બહેનો મીતા ને જોઈ ખુશ થયી ગયી,મીતા એ દાદા ,દાદી ને પગે લાગી... મીતા નો મુરજાયેલો ચહેરો જોઈ દાદી બોલ્યા કેમ મીતા ત્યા હોસ્ટેલ મા ખાવા નહોતું મલતુ કે શુ ...Read Moreજો ને સાવ કેવી થયી ગયી છે.....મીતા તો કયી ના બોલી પણ મીના બેન એ જવાબ આપ્યો, બા એ તો પારકુ એ પારકુ ઘર જેવુ જમવાનુ તો ના જ હોય ને ,અને પાછું ભણવાનુ ટેનશન ,પરીક્ષા મા રાત ના ઉજાગરા......રુખી બા બોલ્યા હમમમમ બડયુ એ ભણવાનું.....શરીર થી કયી વધારે થોડુ છે?..... પરેશભાઈ પણ થાકીને હિચંકે બેઠા ,ને મીનાબેન પણ રુખી
ઝંખના @ 32આજે ઘરમાં બધા ચાર વાગે ઉઠી ગયા હતા , ઘરમા ચહલ પહલ હતી , આખી હવેલી ને ફુલો અને રોશની થી સજાવી હતી .....આજે મીતા ની સગાઈ હતી ....મીતા ને તૈયાર કરવાની જવાબદારી પાયલ ને સોંપી હતી....ઘરનાં ...Read Moreબધા કામો મીના બેન સંભાળી લીધા હતાં...મદદ માટે ખેતરે થી રમણ રાધા ને લયી વહેલો આવી ગયો હતો..... બધી તૈયારી ઓ સારી રીતે કરી હતી.....રુખી બા ને આત્મા રામ ખુરશી મા બેઠા બેઠા બસ મજુરો ને ઓડર આપી રહ્યા હતાં ને બન્ને બહુ ખુશ હતા , વરસો પછી આંગણે પ્રસંગ આવ્યો હતો.....કમલેશભાઈ પણ સમયસર આવી પહોંચ્યા ,વડાલી થી સો એક
ઝંખના @ પ્રકરણ 33મીતા ના લગ્ન ની વાત સાંભળી ને બા ,બાપુજી તો ખુશ ખુશાલ થયી ગયાં....ને લગ્ન મા શુ કરવુ ને શુ શુ આપવુ એ બધુ નકકી કરવા લાગ્યા......મીના બેન ત્યા થી ઉભા થયી મીતા ના રુમમાં ગયા, ...Read Moreબેઠી બેઠી રડી રહી હતી....એ સમજી ગયી હતી કે એનુ ભણવાનુ હવે બંધ થયી જવાનુ છે.... કેટલા બધા, સપના જોયા હતાં....નાનપણ થી જ ઈરછા હતી કે ભણી ને કયીક સરકારી નોકરી મડે તએવુ કરીશ ને પગભર થયીશ....જીવનમાં કદી કોઈના પર નિર્ભર નહી રહેવુ પડે .....ને ખબર નહી શુ થયુ ભાન ભુલી ગયી ને મયંક ની પ્રેમ જાડ મા ફસાઈ ગયી...ને
ઝંખના @ પ્રકરણ 34કેમ મીના વહુ આટલા વરસ મા નથી બન્યુ કે તમે સમયસર ચા ના આપી હોય ? આજે શુ થયુ ? કોઈ એ કયી કહ્યુ તમને ,તારે ને પાયલ ની વચ્ચે કયી થયુ ? ના ના બા ...Read Moreકશુ જ નથી થયુ ,એ તો ઉપર મીતા ના રુમમાં બેઠી હતી ને વાતે વડગયા એમાં સમય નુ ભાન ના રહ્યુ, હા મીના વહુ મીતા હવે આપણાં ઘેર એક મહીના ની મહેમાન , લગ્ન કરી સાસરે જતી રહેશે , દીકરી ઓ તો પારકાં ઘર ની થાપણ .... એમા દુખી ના થવાનુ હોય બધી દીકરી ઓ ને વહેલા ને મોડા લગ્ન
ઝંખના @ પ્રકરણ 35એક કલાક ના સફર બાદ બધા વડાલી પહોંચી ગયાસોથી પહેલા તો શોભના ફોઈ બધા ની આતુરતાથી રાહ જોતા હતાં..... વરસો પછી પોતાનો ભાઈ આત્મા રામ ને ,ભાભી , પરેસભાઈ ,બે ભત્રીજા વહુઓ ને નાનો પુનમ ચાર ...Read Moreઓ ,પોતાના પિયર ના આટલા મહેમાન વરસો પછી ઘરે આવ્યા હતા, શોભના ફોઈ ના મનમ હરખ નહોતો માતો.....શોભના ફોઈ ની સામે જ કમલેશભાઈ નુ ઘર હતુ , કમલેશભાઈ અને એમના પત્ની હરખ થી પરેશભાઈ ને પોતાના ઘરે બોલાવતા આવ્યા બન્ને વેવાઈ એક બીજા ને પ્રેમ થી ભેટી પડયાને ખબર અંતર પુછ્યા મીતા સાસુ સસરા ને પગે લાગી ....ને સાડી નો
ઝંખના @ પ્રકરણ 36મીતા વંશ ના ઘરે થી પાછી ફરી ત્યાર થી થોડી ખુશ દેખાતી હતી, એ જોઈ ને મીનાબેન અને પરેશભાઈ પણ ખુશ હતાં.....ને કમલેશભાઈ નુ ઘરબાર જોઈ ને સંતોષ પણ થયો કે બરાબરી નુ ઘર મડયુ છે ...Read Moreપરિવાર છે ને માણસો તો બહુ જ સારા છે , મીતા એ પણ હવે મન મનાવી લીધું હતુ એને ખબર જ હતી કે કોઈ છુટકો જ નહોતો એની પાસે બીજો કોઈ વિકલ્પ જ ન્હોતો....આ બાજુ વડાલી મા પણ કમલેશભાઈ નુ ફેમીલી ખુશ હતુ ,....કે એક જ ઘર ની સરસ મજા ની બે વહુ ઓ મડી ગયી ,નકકી થયી ગયુ એ
ઝંખના @પ્રકરણ 37શોભના બા ની વાતો થી કમલેશભાઈ થોડા ટેન્શન મા આવી ગયા ,ને વિચારી રહ્યા કે શોબના બા પરેશભાઈ ના સગા ફોઈ થાય છે તો આ સગાઈ ફોક ના કરે તો સારુ છે , પછી આટલુ સારુ ઘર ...Read Moreઆવી સરસ દીકરીયો નહી મડે.....મહોલ્લા મા ને ગામમાં વંશ અને કામીની ની વાતો ઉડી હતી ને આખુ ગામ જાણતુ હતુ ખાલી શોભના બા જ અજાણ હતાં......હકીકતમાં વંશ અને કામીની એક બીજા ના પ્રેમ મા હતાં....કામીની ની મા ગીતા કમલેશભાઈ ના ઘરે જ આશરે આવી હતી ,ને કમલેશભાઈ ના બા ,બાપુજી એ જ ગીતા ને ઘરમાં આશરો આપ્યો ને પછી કાયમ
ઝંખના @પ્રકરણ 38.......વંશ આખો દિવશ કામીની ના વિચારો મા ખોવાયેલો રહેતો હતો ....ને મીતા મયંક એ કરેલા બેવફાઈ વિશે વિચાર્યા કરતી ,....પરેશભાઈ અને મીના બેન ને મીતા ના લગ્ન નકકી થયી ગયા એટલે ખુશ હતાં, બસ મનમાં એ વાત ...Read Moreરંજ હતો કે પોતાની દીકરી એ કરેલી ચોરી ની સજા પાયલ નો ભાઈ જનક ભોગવી રહ્યો હતો ,બા રોજ મહેણાં મારી પાયલ ને હેરાન કરતાં......પણ શુ થાય ,બન્ને પતિ પત્ની મજબુર હતાં જો સાચી હકીકત બા ને કહેવા જાય તો દીકરી ની ઈજજત ખરાબ થાય ,એટલે કયી બોલી શકાય એવુ પણ નહોતુ , પરેશભાઈ જનક ને સમજાવી દેતા કે તુ
ઝંખના @ પ્રકરણ 39રાત્રે પરેશભાઈ ઉપર મીના બેન ના રુમમાં આવ્યા......મીના બે કયાર ના રાહ જોતા બેઠા હતા ...નીચે બધાની સાથે તો મીનાબેન વધારે કયી બોલી શકતા જ નહોતાં....કવ છુ બીના ના પપ્પા હજી સુનિતા તો અઢાર વરસની થયી ...Read Moreને હજી એની લગ્ન ની ઉંમર ના કહેવાય , ને તમે તો કયી પણ વિચાર્યા વિના કમલેશભાઈ ને બન્ને દીકરીયો ના લગ્ન ની હા પાડી દીધી.....બન્ને પતિ પત્ની વાત કરતાં હતાં ને પાયલ પણ ત્યા આવી ને બોલી...હા નીચે મે પણ સાભડયુ કે તમે બન્ને ના લગ્ન માટે હા કરી દીધી પરેશ ? હા ભયી હા પાડી દીધી ...તે શુ
ઝંખના @ પ્રકરણ 40મીતા ને વંશ ની આવી વર્તણુક જોઈ મીતા ટેન્શન મા આવી ગયી હતી , દિવશે ગમે ત્યારે હવે વારેઘડીએ વંશ ને ચેક કરવા ફોન કરતી, ને વયસત આવતો ને મોડી રાત્રે ચેક કરે તો ફોન ની ...Read Moreઆવતી પણ ફોન ઉપાડતો જ નહી.....મીતા વંશ ને પ્રેમ નોતો કર્યો ને હજી પણ નહોતી કરતી , પણ લગ્ન તો એની સાથે જ કરવાના હતાં એ વાત નકકી હતી ,ને આખી જીંદગી વંશ ના ઘરે જ રહેવાનુ છે એટલે એના વિશે જાણવાની ઉત્સુકતા એનાં મનમાં જાગી હતી....મીતા ટેન્શન મા આવી ગયી ને એને કોલેજના મિત્રો એનુ ગ્રુપ યાદ આવ્યુ, એટલે
ઝંખના @ પ્રકરણ 41લગ્ન નુ શુભ મુહૂર્ત કાઢી આપી ગોર મહારાજ બન્ને પક્ષ ની સારી એવી દક્ષિણા લયી રવાના થયા ,ને પછી મહેમાનો પણ જમી ને ઘરે જવા નીકળ્યા.....વંશ ની મમ્મી તો આતુરતા થી રાહ જોઈ રહી હતી કે ...Read Moreક્યારે ઘરે આવે ને લગ્ન ની તારીખ જાણે ,...કામીની ઓશરી મા બેસી મંજુલા બેન ના માથાં મા તેલ નાખી રહી હતી ,એનુ મન પણ ઉચાટ મા હતુ નજર વારેઘડીએ બહાર આંગણા મા જતી હતી , ને થોડી વાર મા જ કમલેશભાઈ ની ગાડી ઘર આગંણે આવી પહોંચી....બા ,બાપુજી પણ આતુરતા થી રાહ જોઈ રહ્યા હતાં, કમલેશભાઈ ને આવેલા જોઈ ખુશ
ઝંખના @ પ્રકરણ 42પરેશભાઈ ના ઘરે લગ્ન ની તૈયારીઓ ચાલુ થયી ગયી ,જવેલર્સ ને સાડી ઓ વાડા હવેલી મા આવી ગયા ને મીતા અને સુનિતા માટે મન મુકી ને ખરીદી થયી, બન્ને દીકરીયો ને ઘર પ્રમાણે સો સો તોલાના ...Read Moreઘરેણાં આપવાનુ નકકી થયુ હતુ ,એક એક વસ્તુ સોનાની કરાવી હતી ,પાયલ તો આ જોઈ આભી જ બની ગયી ,ને વિચારી રહી ,ઓ બાપ રે ! સો તોલા સોનુ એક ને એટલે બસો તોલા સોનુ આપશે ને જમાઈ ઓ નુ અલગ થી , ને હજી બે દીકરીયો બાકી છે એટલે ટોટલ ચારસો ,પાંચસો તોલા સોનુ આ ચારેય દીકરીયો ના લગ્ન
ઝંખના @ પ્રકરણ 43કમલેશભાઈ બધા ને લયી ઘરે આવ્યા....બા ,બાપુજી ચિંતા મા રાહ જોઈ રહ્યા હતાં કામીની ને નાનપણથી દીકરી ની જેમ માની ને રાખી હતી .....ગીતા કામીની નુ બાવડુ પકડી અંદર લયી આવી ,મંજુલા બેન એ બા બાપુજી ...Read Moreઘર ની અંદર લીધા ને દરવાજો અંદર થી બંધ કર્યો....ને ગીતા ને મંજુલા બેન તો સીધા કામીની પર રીતસર તુટી પડ્યા, ના કહેવાના શબ્દો કીધા ,ને ગીતા એ ચાર પાંચ તમાચા એ ચોડી દીધાં.....કમલેશભાઈ એ બા ,બાપુજી ને બધી હકીકત સંભાળાવી દીધી ને લમણે હાથ દયી બેસી ગયા , ગીતા ની હાલત રડી રડી ને ખરાબ થયી ગયી હતી.....બા એ
ઝંખના @ પ્રકરણ 44મંજુલા બેન એ જમવાનુ તો બનાવ્યું પણ કોઈ જમયુ નહી , ગીતા પણ આવી જ નહી , મંજુલા બેન એ બા બાપુજી ને સમજાવ્યા થોડુ જમી લો પણ એમણે પણ ભુખ નથી કહી એમ જ સુયી ...Read More,કમલેશભાઈ એમના રુમમાં ગુમસુમ બેસી રહ્યા હતાં....ઓમ ઘરમાં બધા ની આવી હાલત જોઈ પુછવા લાગ્યો કે શુ થયુ છે મમ્મી? ઘરમાં કેમ બહુ ઉદાસ છે ? કોઈ જમયુ પણ નથી ને દાદા દાદી પણ જમયા નહી ? કયી નહીં બેટા કશુ નથી થયુ એમ કહી વાત ને ટાડી દીધી.... મંજુલા બેન પણ બધુ એમ જ મુકી ને કમલેશભાઈ પાસે આવી
ઝંખના @પ્રકરણ 45સવાર નુ અજવાળું થયુ ત્યા સુધી વંશ ને કામીની એક બીજા ને વળગી ને બેસી રહ્યા હતાં ને અજવાડુ થતાં બન્ને અલગ પડ્યા, સવાર ના ચાર થયા એટલે ગીતા રાબેતા મુજબ ભેંસો, ગાયો દોહવા ગયી .....ને મંજુલા ...Read Moreએ ઉઠી બધા માટે ચા નાસ્તો બનાવ્યો, કમલેશભાઈ પણ નાહી ને તૈયાર થયી ગયાં....બા ,બાપુજી એ ચા પીતા પીતા કામીની ને વયવસિથત ને તકલીફ ના પડે એ રીતે રહેવાની વ્યવસ્થા કરવાનુ જણાવ્યું હા ,બાપુજી તમે ચિંતા ના કરો મે કાલે રાત્રે જ એક મિત્ર ને ફોન કરી બધુ પુછી લીધુ છે ,ને સરનામું પણ લીધુ છે ,...ગીતા ને કામીની આપણી
ઝંખના @ પ્રકરણ 46કમલેશભાઈ ચુપચાપ ગાડી ચલાવી રહ્યા હતાં ને મન જાણે ભારે થયી ગયુ હતુ ,પોતાનુ કોઈક ખાશ જાણે એમનાથી દુર થયી ગયુ હતુ એવો અહેસાસ થયી રહ્યો હતો, વરસોથી નજર સામે મોટી થયેલી ને દીકરી જેવી જ ...Read Moreકામીની ને આમ શહેરમાં અજાણી જગ્યાએ એ મુકતા એમનો જીવ બડી રહ્યો હતો,પણ શુ થાય ? બીજો કોઈ જ રસ્તો નહોતોકમલેશભાઈ ને સતત ટેન્શન મા જોઈ ને મંજુલા બેન એ એમના ખભે હાથ મુક્યો, નેબોલ્યા મને ખબર છે તમને કામીની ની ચિંતા થાય છે ,...હા મંજુ જાણે કોઈક મોટો ગુનો કરી નાખ્યો હોય એવુ લાગે છે ,બાપ વિનાની નોંધારી દીકરી
ઝંખના @ પ્રકરણ 47પરેશભાઇ ના ઘરે લગ્ન ની તૈયારીઓ ચાલુ થયી ગયી હતી , આખી હવેલી નુ રંગોરંગાન પુરુ થયી ગયુ હતુ ને હવે ડેકોરેશન ચાલુ હતુ ,હવે લી ના પાછડ ના ખુલ્લા મોટા ખેતર માં લગ્ન નો મંડપ ...Read Moreરહ્યો હતો , ડેકોરેશન ને સાજ સજાવટ માટે શહેરમાં થી માણસો બોલાવ્યા હતાં ને લગ્ન ના જમણવાર માટે ઉતમ કેટરસબત્રીસ જાત ના પકવાનો નો ઓડર આપ્યો હતો , આખી હવેલી ને રોશની થી ઝગમગાટ કરી હતી ,વરસો પછી રુખી બા ની હવેલી એ અવસર આવ્યો હતો, મીના બેન ને તો એક ઘડી ની નવરાશ નહોતી , બસ દીકરીયો ના લગ્ન
ઝંખના @ પ્રકરણ 48આજે મીતા ને સુનિતા બન્ને દીકરીયો ના લગ્ન હતાં, રુખી બા ની હવેલી રોશની થી ઝગમગાટ કરી હતી , હવેલી ની પાછળ ના મેદાન મા વિશાળ મંડપ બાંધ્યો હતો...ફુલો ના ડેકોરેશન થી વાતાવરણ સુગંધીત થયી ગયુ ...Read More,રુખી બા એ ને આત્મા રામ એ એમની શોહરત બતાવવા માટે ભરપુર પૈસો ખરચયો હતો ,ને આખુ ગામ ને લગ્ન નુ આમંત્રણ આપ્યુ હતુ ,....મીના બેન ને પાયલ બન્ને સજી ધજી ને તૈયાર થયા હતાં, કમલેશભાઈ ના ઘરે થી વંશ અને ઓમ ની જાન લયી ને નીકળી ગયાં હતાં, બા ,બાપુજી એક સાથે બે બે પરપોતા ને ઘોડે ચડેલા જોઈ
ઝંખના @ પ્રકરણ 49પરેશભાઈ ની બન્ને દીકરીયો ના લગ્ન નિરવિધને પતી ગયાં દીકરીયો ને આપવાનો દાયજૉ પણ ટ્રકો મા ભરાઈ ગયો ,ને જાન મા આવેલી ચાર લકઝરી બસો પણ રવાના થયી ને દીકરીયો ની વિદાય ની ઘડી આવી પહોંચી, ...Read Moreકાળજા ના પરેશભાઈ બન્ને દીકરીયો ને વળગી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડયા , રુખી બા ને આત્મા રામ એ દીકરીયો ને આશીર્વાદ આપ્યા ને સાથે સારી શિખામણ આપી ,.....મીના બેન ની હાલત તો રડી રડી ને ખરાબ થયી ગયી હતી, એકી સાથે બેય દીકરીઓ કાળજા ના કટકા સમાન , કેમ એ કરી મન માનતુ નહોતુ ,પારકાં ઘરે મોકલતાં...પણ આ તો
ઝંખના @ પ્રકરણ 50બીજા દિવશે સવારે મંજુલા બેન વહેલા તૈયાર થયી, બન્ને વહુઓ માટે આજે પહેરવાની સાડી ટંક મા થી કાઢી ને ઉપર આપવા ગયાં, મીતા એ રુમ નો દરવાજો ખોલ્યો, મંજુલા બેન એ જોયુ કે ટીપોઈ પર જમવાની ...Read Moreએમ જ પડી હતી , મીતા લે આ સાડી પહેરવાની છે ,આજે ચુલા પુજન ને પહેલી રસોઈ છે બન્નેએ ની અને સાંજે મુખ દીખાઈ ની રશમ છે ,....આજે બપોરે તમારા બન્ને ના કપડા તમારા રૂમ ની તિજોરી મા ગોઠવી નાખજો એટલે તમને જે ગમે એ સાડી પહેરી શકો ,....એમ કહી સુનિતા ના રુમ એ ગયા ને દરવાજા નો બેલ માર્યો,
ઝંખના @ પ્રકરણ 51ત્યા કામીની વંશ ની યાદ કરી ને પરાણે દિવસો પસાર કરી રહી હતી ,આખી જીંદગી એની નજર સામે રહી મોટી થયી હતી ને અંહી આવે પચીસ દિવશ જેવુ થયી ગયુ પણ વંશ નો ચહેરો જોવાય પામી ...Read More,હા વંશ દિવશ મા કેટલીય વાર ફોન કરતો પણ કામીની ને કમલેશભાઈ ની વાત યાદ આવી જતી ,કમલેશભાઈ એ જતાં જયાં કહ્યુ હતુ કે કામુ તારે હવે વંશ ને ભૂલ્યા વિના કોઈ છુટકો નથી જ,એટલે વંશ તને ફોન કરે તો તારે વાત કરવાની નથી ,જ બસ આ જ તારી સજા છે ,ને જો તુ મારી ને મારા પરિવાર ની ઈજજત
ઝંખના @ પ્રકરણ 52મીતા ને સુનિતા ને હસતી રમતી ને ખુશ જોઈ ને રુખી બા ને બાપુજી બધા એ ખુશ થયા ,દીકરીયો સારા સુખી સંપન્ન પરિવાર મા પરણી ને ગયી છે એટલે ખુશી ની વાત હતી ,....સુનિતા ની વાતો ...Read Moreમા ક્યારે ઘર આવી ગયુ ખબરે ય ના પડી ,.......આવી ગયા બેટા ? મંજુલા બેન એ પુછયુ ,મમ્મી પપ્પા ને મન ભરી ને મડી લીધુ ને ?હા મમ્મી બહુ મજા આવી ,દાદી એ આ મીઠાઈ ને ગીફટ મોકલી છે તમારા બધા માટે ,...અરે આની શુ જરુર હતી, લગ્ન મા તો ઓલરેડી આટલુ બધુ આપ્યુ છે? દાદી કહેતા હતાં કે આ
ઝંખના @પ્રકરણ 53સરથાણા પરેશભાઈ ને જમાઈ વંશ ના અકસ્માત ની ખબર પડી એ સાંભળી ને ઘરના બધા ટેન્શન મા આવી ગયા ,બા બાપુજી ને આખી ફેમીલી લયી ને વંશ ની ખબર કાઢવા આવ્યા,..પરેશભાઈ એ દીકરીયો ને ફરીયાદ કરી કે ...Read Moreઆટલુ થયુ તોય ફોન ના કર્યો, આ વંશ કુમાર ને કેટલુ બધુ વાગયુ છે ? મીતા બોલી પપ્પા એમના ટેનશન મા યાદ જ ના આવ્યુ, ભુલી જવાયુ ને સુનિતા તુ આખો દિવશ કયી ને કયી વાતો કર્યા કરતી હોય છે તો આ સમાચાર આપવાની ખબર ના પડી ?..સોરી પપ્પા ,ને કમલેશભાઈ તમે પણ ચાર દિવશે કહ્યુ, આમ થોડુ ચાલે ?
ઝંખના @ પ્રકરણ 54કીમીની ની ઉંમર નાની અને આટલી સમજણ જોઈ જયા બેન દંગ રહી ગયા....વંશ ના અકસ્માત ના કારણે કમલેશભાઈ જયા બેન ને ફોન કરવાનુ ચૂકી ગયા ,પહેલા લગ્ન ની વ્યસ્તતા તા ને હવે દીકરા ની આવી હાલત ...Read Moreકમલેશભાઈ પરેશાન હતા એટલે કામીની ને પણ ફોન કરી શકયા નહી , ને ગીતા બેન પણ કામ મા ને કામ મા દીકરી ને ભુલી જ ગયા.....ને કામીની ને એવી ગેરસમજ થયી કે , કમલેશકાકા ને કાકી ,બા ,બાપુજી ને મારી મમ્મી બધા મને ભુલી ગયા છે, કોઈ ને મારી ચિંતા કે દરકાર નથી....મારી આ હાલત છે એ છતાં મારી ખબર
ઝંખના @ પ્રકરણ 55કામીનો એટલી ચંચળ હતી કે આખી નારી નિકેતન સંસ્થા મા બધા ની પ્રિય થયી ગયી હતી , બધી સ્તરી ઓ મા સોથી નાની હતી એ , એટલે બધા એને લાડ થી પ્રેમ થી રાખતા ને ઘણા ...Read Moreએની દયા પણ બહુ આવતી એની સાથે જે ઘટના ઘટી ગયી હતી એ સંસ્થા મા બધા જાણતાં હતા , બહુ વિવેકી ને ચપળ હતી ,હોશિયાર હતી , આખી બપોર એ સંસ્થા મા ચાલતા શિવણ ના વર્ગો મા જ રહેતી એટલે એને એમા રસ પડ્યો ને બહુ ટુંકા ગાળામા તો એ સિલાઈ મશીન ચલાવતા શીખી ગયી , ડિઝાઈનર બ્લાઉઝ, બધુ બનાવતા
ઝંખના @પ્રકરણ 56મીતા ને વંશ ની જીંદગી સરસ રીતે પસાર થયી રહી હતી , ને વંશ એ એનો ધંધો પણ સંભાળી લીધી હતી ને નાનો ઓમ પણ વંશ સાથે રોજ પ્લાનટ પર જતો હતો ,કમલેશભાઈ ભાઈ બહુ ખુશ હતા ...Read Moreબન્ને વહુ ઓ સારી નેસંસ્કારી મડી હતી, મંજુલા બેન ને પણ નિરાતં થયી ગયી હતી ....રસોડા નુ કામકાજ સુનીતા ને મીતા એ સંભાળી લીધુ હતુ , સુનિતા ઉમર મા નાની હતી પણ બહુ સમજદાર હતી પોતાના ઘરે મીના બેન નુ જીવન જોયુ હતુ ,રુખી બા નો સ્વભાવ પણ બહુ કડક હતો એટલે ઘરમાં વહુ ,દીકરીયો માટે એવુ વલણ ધરાવતાં હતા
ઝંખના @પ્રકરણ 57આજે કામીની ની તબિયત સવાર થી જ નરમ હતી , પણ એણે પોતાની તબિયત પર ધ્યાન જ ના આપ્યુ, જયા બેન એક આકસ્મિક કામ થી બહાર ગયાં હતાં...જયા બેન જાણતાં હતા કે કામીની ને છેલ્લા દિવશો જયી ...Read Moreછે,એટલે એ જવા તો નહોતાં માંગતા પણ એમની સગી મોટી બહેન હોસ્પિટલ મા હતાએમનો અકસ્માત થયો હતો એટલે એમનુ ત્યા જવુ પણ જરુરી હતું....કામીની સવાર થી જ પીડા અનુભવી રહી હતી પણ એણે કોઈને વાત જ ના કરી ,જયા બેન સ્ટાફ ની બહેનો ને કામીની નુ ધ્યાન રાખવાની ભલામણ કરી ને ગયા હતાં....સંસ્થા બહુ મોટી હતી ને એમા રહેતી બહેનો
ઝંખના @પ્રકરણ 58જયા બેન એ આખી રાત ચિંતા મા પસાર કરી, મોટા બેન ની તબિયત ના લીધે એમને રાત્રી રોકાવુ પડયુ પણ એમનો જીવ ત્યા કામીની મા જ હતો ,...સવાર ના ચાર વાગ્યા એટલે ડ્રાઈવર ને ઉઠાડી દીધો ને ...Read Moreબેન ને કહ્યુ બેન ,ત્યા સંસ્થા મા કામીની સાવ એકલી છે ને એની તબિયત ના લીધે જલદીથી જવુ પડે એમ છે એ બધુ પતી જાય પછી આવીશ ત્યારે તમારી પાસે વધારે રોકાઈશ ,ખોટુ ના લગાડતા પણ મારુ જવુ જરુરી છે ,...મોટા બેન જાણતા હતા કે જયા બેન કેટલા સેવાભાવી ને બીજા ની ચિંતા કરવા વાડા છે એટલે સમજી ને એમને
ઝંખના @પ્રકરણ 59જયા બેન એ આખી રાત ચિંતા મા પસાર કરી, મોટા બેન ની તબિયત ના લીધે એમને રાત્રી રોકાવુ પડયુ પણ એમનો જીવ ત્યા કામીની મા જ હતો ,...સવાર ના ચાર વાગ્યા એટલે ડ્રાઈવર ને ઉઠાડી દીધો ને ...Read Moreબેન ને કહ્યુ બેન ,ત્યા સંસ્થા મા કામીની સાવ એકલી છે ને એની તબિયત ના લીધે જલદીથી જવુ પડે એમ છે એ બધુ પતી જાય પછી આવીશ ત્યારે તમારી પાસે વધારે રોકાઈશ ,ખોટુ ના લગાડતા પણ મારુ જવુ જરુરી છે ,...મોટા બેન જાણતા હતા કે જયા બેન કેટલા સેવાભાવી ને બીજા ની ચિંતા કરવા વાડા છે એટલે સમજી ને એમને
ઝંખના @ પ્રકરણ 60સવારે દશ વાગતાં મા તો કમલેશભાઈ હોસ્પિટલ પહોંચી ગયાં ....જયા બેન તો સવારે વહેલા આવી ગયા હતા....કામીની દવા તઓ ની અસર મા થી ધીરે ધીરે બહાર આવી રહી હતી ,....સુનમુન પલંગમાં પડી છત ને એકીટશે તાકી ...Read Moreહતી.... કમલેશભાઈ ગીતા અને મંજુલા ને લયિ ને કામીની હતી એ રુમમાં એડમીટ હતી ત્યા આવ્યા, ગીતા ને અને મંજુલા બેન એ કામીની હાલત જોઈ આખં મા આશુ આવી ગયા પણ તરતજ લુછી નાખ્યા ને પલંગમાં એની પાસે બેઠા, ગીતા એ કામીની ના માથે હાથ ફેરવ્યો ને બોલ્યા બેટા કામીની....કામીની મા ને જોઈ ને એકદમ પલંગમાં થી બેઠી થયી ગયી
ઝંખના @ પ્રકરણ 61વડાલી આવતા આવતા તો બપોર પડી ગયી ,સવારે મીતા અને સુનિતા એ ઘરમાં કમલેશભાઈ ને મંજુલા બેન, ગીતા કોઈ ને ના જોતા ,દાદી ને પુછયુ તો દાદી એ બહાર ગામ માસી ની ખબર કાઢવા ગયા છે ...Read Moreકહી દીધુ ,....વંશ વિચારી રહ્યો હતો કે આજ સુધી મમ્મી, પપ્પા સાથે ગીતા માસી પણ ગયા છે એનો મતલબ એ કે કામીની ની ડીલીવરી થયી ગયી હશે અને એનુ બાળક આવી ગયુ હશે .....એ જાણતો હતો કે કામીની ના પેટમાં એનો અંશ એનો બાબો હતો ,એટલે વંશ એ એનુ નામ અંશ પાડીશ એવુ વિચારી રાખ્યુ હતુ ,ને પપ્પા હાલ તો