Pakhi by Umang Chavda in Gujarati Short Stories PDF

પાખી

by Umang Chavda Verified icon in Gujarati Short Stories

કોલેજ નો પ્રેમ, એની પરાકાષ્ટા, સંગીત, મસ્તી, લાગણી ભીનો વરસાદ અને એમાં ભીંજાતા બે યુવાન હૈયાઓ ની મીઠી મીઠી વાતો. પ્રેમ ની સાચી કસોટી ત્યારે થાય જયારે પ્રેમ અંતર થી સાચો હોય અને પવિત્ર હોય.