રુદ્રની રુહી... - ભાગ-83

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -83 રુદ્ર રુહી પાસે આવ્યો,રુહી સુતેલી હતી,તેના ગાલ પર લાલ આંગળીઓના નિશાનહતા અને તે સુઝેલો હતો. તેના પીઠ પર અને કમર પર લાકડી વડે લડતા વાગેલો માર અને તેના નિશાન સ્પષ્ટ દેખાતા ...Read More