જસ્ટ ટુ મિનિટ - ૩ (માઇક્રોફિક્શન વાર્તાઓ)

by Dr. Ranjan Joshi Matrubharti Verified in Gujarati Social Stories

૧. કાયપો છે..શ્રુતિના મનમાં કાયમ ચગતો પતંગ એટલે સુંદર. આ પતંગને ખાલી વિચારો પૂરતી ઢીલ મળે. બાકી તો ફિરકી કાયમ બાપુ પાસે જ હોય. ઉતરાયણના તહેવારે સુંદર ચિકી, બોર ને પતંગનો થપ્પો લઈ અગાશી પર પહોંચી ગયો. શ્રુતિ સાથે ...Read More