Rasranj - 10 by Dr. Ranjan Joshi in Gujarati Poems PDF

રસરંજ - ૧૦

by Dr. Ranjan Joshi in Gujarati Poems

રસરંજ - ૧૦૧. ચહેરોસમયના હર જખ્મોને સહેતો એ ચહેરોદુ:ખોમાં સતત સુખને શોધતો એ ચહેરો.હો વ્યથા ભીતરે તોય હસતો એ ચહેરોહર પળે લાગણીથી ધબકતો એ ચહેરો.હર ગમનો એક જ ઈલાજ છે એ ચહેરોહરેક સ્થિતિ માં સાથે રહેતો એ ચહેરો.હર શબ્દોની ...Read More