Gharsansaar by Hetal Sadadiya in Gujarati Short Stories PDF

ઘરસંસાર

by Hetal Sadadiya in Gujarati Short Stories

બપોર થતાં તો સવારની ઠંડકને ભરખીને ભાદરવાનો તડકો લૂ સાથે ફરતો થઈ ગયો હતો. સૂર્યના કિરણો ય જાણે એના પક્ષમાં થઈ ગયા હોય એમ શરીરે તીણી સોય જેમ ચટકા ભરતાં. વનવગડાના પશુપંખી, જીવજંતુ અકળાઈને પોતપોતાના આશ્રયસ્થાનમાં ભરાઈ ગયા હતાં. ...Read More