રુદ્રની રુહી... - ભાગ-50

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -50 સનીની વાત આઘાત આપનાર હતી. "શું ભુતકાળ છે હેત ગજરાલનો?"રુદ્રે પુછ્યું. "સર,તે માણસનું નામ હેત છે પણ તેનામાં બિલકુલ હેત નથી.સર,તે વ્યક્તિ ખુબ જ ખતરનાક છે.સર તે એક ગરીબ ઘરમાંથી આવેલો ...Read More