રુદ્રની રુહી... - ભાગ -72

by Rinku shah Matrubharti Verified in Gujarati Novel Episodes

રુદ્રની રુહી...એક અદભુત પ્રેમ અને આત્મવિશ્વાસની કહાની.ભાગ -72 "અરે ભાઇ,શું થયું ગાડી કેમ ઊભી રાખી દીધી?"આદિત્યે ડરીને પુછ્યું. રસ્તો સુમસામ હતો,ગાડીઓની અવરજવર ખુબ જ ઓછી હતી.ડ્રાઇવર ગાડીની બહાર નિકળ્યો અને તેણે ગાડીનું બોનેટ ખોલ્યું.જેમાંથી વરાળો નિકળવા માંડી.ડરેલો આદિત્ય પણ ...Read More